નમસ્તે ટ્રમ્પ : ટ્રમ્પનાં સ્વાગત માટે તાબડતોબ મેયરના અધ્યક્ષપદે નાગરિક અભિવાદન સમિતિની રચના

અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં સ્વાગત માટે તાબડતોબ મેયરનાં અધ્યક્ષપદે નાગરિક અભિવાદન સમિતિની રચના કરવામાં આવી છે.કેન્દ્ર સરકારની સૂચનાથી અમદાવાદનાં મેયર બિજલબેન પટેલનાં અધ્યક્ષપદે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં શહેરનાં બે સાંસદ હસમુખભાઇ પટેલ તથા ડો.કિરીટભાઇ સોલંકી તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ યોગેશ બૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રોનાં […]

Continue Reading

Women T20-WCમાં ભારતની વિજયી શરુઆત, ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યુ

Women T20-WCની પહેલી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને સફળ શરુઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 133નો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ 19.5 ઓવરમાં 115 રન બનાવી ઓલઆઉટ થઇ જતાં ભારતનો 17 રને વિજય થયો હતો. આ મેચ ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રમાઇ હતી. ભારતની જીત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પૂનમ યાદવે […]

Continue Reading

દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2020માં ઋત્વિક રોશન ‘શ્રેષ્ઠ અભિનેતા’

તાજેતરમાં મુંબઇ ખાતે યોજાયેલા દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2020માં ઋત્વિક રોશનને ‘શ્રેષ્ઠ અભિનેતા’ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનેતાને તેમની ‘સુપર 30’ ફિલ્મ માટે આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.  સુપર હિટ ફિલ્મ ‘સુપર 30’માં ઋત્વિક રોશને બિહારના ગણિતશાસ્ત્રી આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે વાસ્તવિક જીવનમાં શિક્ષક […]

Continue Reading

શાહીનબાગમાં બે મહિનાથી બંધ રસ્તો ફરી ખુલ્યો, હજી એક રસ્તા પર પ્રદર્શનકારીઓનો અડિંગો

દિલ્હીમાં સીએએ વિરોધી દેખાવો કરી રહેલા લોકોએ શાહીનબાગમાં બે મહિનાથી બંધ કરી દીધેલા રસ્તાઓ પૈકીનો એક રસ્તો આજે ખુલતા લોકોએ રાહત અનુભવી છે. નોએડાથી ફરીદાબાદ અને જૈતપુર જનારો રસ્તો ફરી ખુલી ગયો છે. પોલીસે શુક્રવારે આ રસ્તા પરથી બેરિકેડ હટાવી દીધી છે. બીજી તરફ ઓખલા અને સુપર નોવા તરફ જતો રસ્તો પણ ખુલી ગયો છે. […]

Continue Reading

ચીનની જેલોમાંથી પણ 500 નવા કેસ સામે આવ્યા, 30 હજાર બેડની 19 નવી હોસ્પિટલ ખોલવામાં આવશે

ચીન સહિત વિશ્વભરમાં કોરોના વાઈરસને લીધે ભયનો માહોલ છવાયો છે. શુક્રવારે ચીનની સરકારે અલગ-અલગ જેલમાં બંધ 500 કેદીઓમાં કોરોના વાઈરસના લક્ષણની પૃષ્ટિ કરી છે.ચીનના પ્રાદેશિક હેલ્થ કમિશનના મતે સૌથી વધારે કેસ વુહાનની મહિલા જેલમાંથી સામે આવ્યા છે.અહીં પૂર્વ શેડોંગ પ્રાંતના રેનચેંગ જેલમાં સાત ગાર્ડ અને 200 કેદીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પૂર્વિ ઝોજિંયાંગ પ્રાંતના શિલિફેંગ […]

Continue Reading

કમલ હાસનની ‘ઈન્ડિયન 2’ના સેટ પર દુર્ઘટનામાં ત્રણના મોત, નવ ઘાયલ

દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર કમલ હાસનની ઈન્ડિયન 2 ફિલ્મના સેટ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ત્રણ લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર થયેલી આ દુર્ઘટનામાં નવ લોકોને ઈજા થઈ હોવાનું જણાયું છે. અભિનેતા કમલ હાસને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. કમલ હાસને ટ્વિટર પર સંદેશ આપતા લખ્યું […]

Continue Reading

બ્રિટનમાં માત્ર કુશળ અને શિક્ષિતો ને જ વિઝા : અરજદારે 70 પોઇન્ટ મેળવવા પડશે

બ્રિટનમાં આવવા ઇચ્છતા લોકો માટે નવી પોઇન્ટ સીસ્ટમ દાખલ કરવામાં આવી હોવાનું ગૃહ મંત્રી  પ્રિતિ પટેલે આજે કહ્યું હતું. નવી પોઇન્ટ સીસ્ટમને ખુલ્લી મુકતા પટેલે કહ્યું હતું કે   ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી પ્રતિશાળી અને શ્રેષ્ઠ લોકોને આકર્ષવા માટે અમે આ સીસ્ટમ શરૂ કરી છે. સસ્તા મજુરોને બદલે શિક્ષ્ણ અને  હોંશિયાર લોકોને બ્રિટનમાં આવકારીશું.પહેલી જાન્યુઆરીએ બ્રિટન […]

Continue Reading

મોદી દોસ્ત-યાર ખરાં પરંતુ ભારત સાથે વ્યાપારી કરારો નહીં : ટ્રમ્પ

ભારત અને ગુજરાત સરકાર જેના સ્વાગતની તડામાર તથા ખર્ચાળ તૈયારી કરે છે એ ટ્રમ્પે આજે આઘાતજનક નિવેદન આપ્યુ હતુ. વૉશિંગ્ટનમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું કે ‘હું હાલ ભારત સાથે કોઈ મોટી ટ્રેડ ડિલ કરવાનો નથી. એ ડિલ તો ભવિષ્યમાં ચૂંટણી પછી થવાની હશે તો થશે. કેમ કે ભારતનું વર્તન આપણી સાથે બહુ સારૂં […]

Continue Reading

PCBએ ઉમર અકમલ વિરુદ્ધ ભ્રષ્ટચાર અંગે તપાસ ચાલતી હોવાથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કર્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઉમર અકમલ વિરુદ્ધ ભ્રષ્ટચાર વિરોધી તપાસ પડતર હોવાથી તાત્કાલિક અસરથી તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કર્યો છે. ઉમર અકમલ સામે PCBના એન્ટી-કરપ્શન યુનિટ (ACU) દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાથી તે કોઈ પણ પ્રકારની ક્રિકેટમાં કે એટલે કે ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં તે ભાગ લઈ શકશે નહીં, તેમ બોર્ડે આજે એક […]

Continue Reading

સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર અનિલ યાદવની ફાંસી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

સાડા ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાના આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા અપાયા બાદ હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર […]

Continue Reading