દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર પડઘમ શાંત, 8મીએ મતદાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આઠ ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન પહેલા આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થયો છે. હવે કોઈ પણ પાર્ટી પ્રચાર નહી કરી શકે. પ્રચારનો સમય પૂર્ણ થવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લોકો મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે લખ્યું કે, પ્રચારનો સમય પૂર્ણ થઈ ગયો. મને આમ આદમી પાર્ટીના […]

Continue Reading

કોંગ્રેસના માર્ગે જૂની રૂઢિ પ્રમાણે ચાલ્યા હોત તો આર્ટિકલ 370 નાબૂદ ના થતો: PM મોદી

સંસદના બજેટ સત્રમાં PM મોદી બોલવા ઉભા થયા તો વિપક્ષ તરફથી હોબાળો શરૂ થઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો, આ જવાબની શરૂઆત કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી અને પીએમ મોદી વચ્ચે બહેસ થઇ. પીએમ મોદીએ કહ્યું કે, તમારા માટે ગાંધીજી ટ્રેલર છે અમારા માટે જિંદગી છે. […]

Continue Reading

રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું, અમદાવાદમાં 144 લાગુ ન હોય તો અરાજકતાની સ્થિતિ ઉભી થઈ શકે

શહેરમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતી CRPCની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂંધી અને અરાજકતાની સ્થિતિ ઉભી થઈ શકે છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે 144ની કલમ સતત લાગુ […]

Continue Reading

વધુ એક મહિલાએ ગણેશ આચાર્ય પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર વધુ એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.  પહેલેથી જ એક મહિલાને જબરજસ્તીથી અશ્લિલ વીડિયો બતાવાવના મામલામાં તેના પર સંકટના વાદળો ઘેરાયેલા છે. બુધવારના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવતા સીનિયર બેકગ્રાઉન્ડ ડાન્સરે જણાવ્યું કે ગણેશ આચાર્યએ 1990માં તેમનું શારીરિક શોષણ કર્યું હતું.  શારીરિક સતામણીનો આરોપ લગાવનારી બેકગ્રાઉન્ડ ડાન્સરે […]

Continue Reading

ટોક્યો ઓલિમ્પિક આયોજન સમિતિનો નિર્ણય – ‘ઓલિમ્પિક રાબેતા મુજબ યોજાશે’

ટોક્યો 2020 ઓલિમ્પિક આયોજકોએ ગુરુવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘કોરોના વાયરસની અફવાને અવગણીને ટોક્યો ઓલિમ્પિક તેના નિયત કાર્યક્રમ મુજબ યોજાશે.’ સમિતિએ કોરોના વાયરસને લઈને કોઈ જ ખોટી અફવાહોમાં ના દોરવાઈ જવા જણાવ્યું છે. ચીનમાં ઉદ્ભવેલા જીવલેણ કોરોના વાયરસ સામે જાપાને પૂરી તૈયારી કરી રાખી હોવાનું ટોક્યો ઓલિમ્પિકના સીઈઓ તોશિરો મ્યુતોએ જણાવ્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં […]

Continue Reading

મહિલાએ 80 વર્ષના વૃદ્ધના ગેલરીમાં કપડાં કાઢી બાથમાં લઇ લીધા, મહેબુબે વાયરથી ગળું દબાવી હત્યા કરી

ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં , પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ […]

Continue Reading

રાજ્યની તમામ શાળાઓમાં હવે એપ્રિલથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ […]

Continue Reading

U19WC: પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારત ફાઇનલમાં પહોંચ્યુ

અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતે તેના પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને ધૂળ ચટાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે આ ભવ્ય જીત સાથે અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમે સાતમી વાર U19WCના ફાઇનલમાં પ્રવેશવાનો રેકોર્ડ બનાવ્યો છે.  સાઉથ આફ્રિકાના સેનવેસ પાર્ક મેદાન પર પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો, જે પછી ભારત સામે તેણે જીત માટે 172 […]

Continue Reading

નિર્ભયા કાંડ: આરોપીઓને અલગ-અલગ ફાંસી આપી શકાય છે, બુધવારે હાઇકોર્ટ નિર્ણય લે એવી સંભાવના

નિર્ભયાના આરોપીઓની ફાંસી પર રોકને પડકારતી અરજી પર દિલ્હી હાઇકોર્ટ આવતી કાલ, બુધવારે નિર્ણય આપી શકે છે. આ મામલે કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં અરજી કરી કહ્યું હતું કે તમામ આરોપીઓને અલગ-અલગ ફાંસી આપી શકાય છે. જે આરોપીઓની માફી અરજી રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે તેમને ફાંસીએ લટકાવી શકાય છે. આરોપીઓ બચાવ માટે રસ્તાઓ અપનાવતા અલગ-અલગ માફી અરજી […]

Continue Reading

શાહીન બાગમાં ફાયરિંગ કરનાર આરોપી કપિલ AAPનો સભ્ય: પોલીસનો દાવો

દિલ્હીના શાહીન બાગમાં કરાયેલા ફાયરિંગ મામલે દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આરોપી કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. આરોપીના પિતા પણ આપ સાથે સંકળાયેલા હોવાની માહિતી છે. પોલીસે ખુલાસો કરતા કહ્યું કે પૂછપરછમાં આરોપી કપિલે જાતે જ આ બાબત સ્વીકારી હતી.   પોલીસની ક્રાઇમ બ્રાન્ચ મુજબ કપિલ ગુર્જરના મોબાઇલ ફોન અને તપાસમાં જાણવા […]

Continue Reading