કલેક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે બંધ બારણે થયેલી મીટીંગમાં આખરે શું ચર્ચા થઈ!
છેલ્લાં 24 કલાકથી વધુ સમયથી ચાલતાં ધરણાં બાદ આજે તંત્રના પ્રતિનિધિઓએ વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ઉમેદવાર આગેવાનો અને કલેકટર વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઉમેદવારના આગેવાનોએ પોતાની પાંચ માગ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. આ પાંચમાં પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે એસઆટીની રચના તેમજ વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ રહેશે તે માગનો સ્વીકાર કરાયો છે. […]
Continue Reading
