શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે અમને ફડણવીસ અને શાહના આશીર્વાદની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે
દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. ઠાકરેએ તેના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે અમારે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે ફડણવીસ અને બીજેપી અધ્યક્ષ શાહના આશીર્વાદની જરૂર નથી. મને એ વાતનું દુઃખ છે કે શિવસેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા શિવસેના જુઠ્ઠું બોલનારાઓની પાર્ટી નથીઃ ઉદ્ધવ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવન્દ્ર […]
Continue Reading
