સોનિયા ગાંધીને દિલ્હી જઈ મળ્યા ‘મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય’ પણ પત્તા જ ના ખોલ્યા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા શરદ પવારે આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ માનવામાં આવતુ હતુ કે શિવસેનાને સમર્થન મુદ્દે કોંગ્રેસ અને એનસીપી પોતાના પત્તા ખોલી શકે છે, પરંતુ આવુ થયુ નથી. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ […]
Continue Reading
