મોદીના નવા કેબિનેટમાં યુવા, મહિલા, પ્રોફેનશલ અને ટેક્નોક્રેટને સમાવવામાં આવી શકે

વડાપ્રધાન મોદી 30મેના રોજ શપથ લેવાની સાથે તેમની બીજી ઈનિંગની શરૂઆત કરશે. જો કે, સંસદના સેન્ટ્રલ હોલમાં મોદીએ તેમના ભાષણમાં સ્પષ્ટતા કરી દીધી હતી જેથી નવા મંત્રીમંડળ અંગે અટકળો કરવી વ્યર્થ છે. નવી કેબિનેટની રચના નિયત ધોરણે જ કરાશે. જેમાંથી 25 ટકા મહિલાઓ અને 40 ટકા નિષ્ણાતો હોઈ શકે છે. વડાપ્રધાન કાર્યશૈલી પર નજીકથી નજર […]

Continue Reading

રાજીનામું આપવા અડગ રાહુલ ગાંધીને મનાવવા ખુદ પહોંચ્યા પ્રિયંકા

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા રકાસ બાદ રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પર હજી પોતાના નિર્ણય પર અડગ છે. જેને લઈને મંગળવારે દિલ્હીમાં પોતાના નિવાસ્થાન પર હલચલ વધી ગઈ છે. સવારથી જ મોટા નેતાઓની અવરજવર વધી ગઈ છે. રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓએ મનાવ્યા બાદ હવે ખુદ પ્રિયંકા […]

Continue Reading

કોંગ્રેસમાંથી હજી 15થી 17 ધારાસભ્યો તૂટશે : અલ્પેશ ઠાકોર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યનાં રાજકરણમાં કંઇ નવું થઇ જવા રહ્યું છે તેવા એંધાણ સેવાઇ રહ્યા છે. સોમવારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બનાસકાંઠાનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર જાણવા મળી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોરે […]

Continue Reading

બીજી વખત સાંસદ ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત વારાણસી ગયા

લોકસભા ચૂંટણીમાં જીત પછી વડાપ્રધાન મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અમિત શાહની સાથે બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા. મોદીએ દીનદયાળ હસ્તકલા સંકુલમાં કહ્યું કે હું ભાજપ કાર્યકર્તાઓના આદેશનું પાલન કરું છું. તેમનો સંતોષ જ મારો જીવનમંત્ર છે. ચૂંટણીમાં કાશીને લઈને નિશ્ચિત હતો, તેથી જ બાબા કેદારનાથના દરબારમાં જઈને બેસી ગયો હતો. વારાણસી […]

Continue Reading

સુરતના અગ્નિકાંડમાં જાણો ક્લાસરૂમમાં ધુમાડાના ગોટેગોટા કેમ વળ્યા હતા

તક્ષશીલા આર્કેડમાં દાદર પાસે શોર્ટ ર્સિકટથી લાગેલી આગળ ટેરેસ ઉપરના ગેરકાયદે ડોમમાં ચાલતાં ક્લાસ સુધી પહોંચ્યા બાદ અચાનક વિકરાળ બની હતી. આ પાછળનું કારણ ક્લાસના સુશોભન માટે ઉપયોગમાં લેવાયેલી ટાયર જેવી વસ્તુઓ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. તક્ષશીલા અગ્નિકાંડ અંગે પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ અને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નાટા ક્લાસમાં આગ […]

Continue Reading

મોરૈયાની મહેંદી કંપનીમાં આગ, ફાયર ફાયટરની 4 ટીમ દોડી ગઈ

આ ઘટના વહેલી સવારે 5 વાગ્યે બની હતી. ઘટનાને પગલે લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયર વિભાગ દ્વારા 10 જેટલા ફાયર ટેન્કર સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રહેલી લાખો રૂપિયાની મહેંદી બળીને ખાખ થઇ ગઇ હતી. સાથે એવું પણ જાણવા […]

Continue Reading

આવતીકાલે મોદી ગુજરાત આવશે, અમદાવાદ પહેલા સુરત પણ જઈ શકે છે

આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે. તે પહેલા તેઓ સુરતની મુલાકાત લઈને ખાનપુુર ભાજપ કાર્યાલય જઈ શકે છે. ત્યારબાદ રાજભવનામાં રાત્રીરોકાણ કરશે. આ દરમિયાન મોદી માતા હીરાબાના આશીર્વાદ લેશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 29મીએ ગુજરાતની મુલાકાત લેશે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત આવશે. નારણપુરા વિસ્તારમાં એક […]

Continue Reading

એક સાથે 14 બાળકોની અર્થીઓ ઉઠી, અગ્નિ સંસ્કારમાં શહેર ઉમટ્યું, સુરતીઓ હિબકે ચડ્યાં

સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 20ના મોત થયા છે. આ ઘટનાથી સુરત જ નહીં આખો દેશ શોકમાં છે. આજે 14 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. સુરતમાં વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કારમાં આખું શહેર હીબકે ચઢ્યું. હતું. અંતિમ સંસ્કારમાં આવેલા લોકો પણ ધૂસકે ધૂસકે રડી પડ્યા હતા. […]

Continue Reading

મોદીના શપથ સમારંભમાં ટ્રમ્પ અને જિનપિંગને આમંત્રણ આપવામાં આવી શકે છે- રિપોર્ટ

કેન્દ્રીય કેબિનેટની શુક્રવારે મળેલી બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પાસ થયો હતો. શનિવારે સાંજે NDAના નવનિર્વાચિત સાંસદોની બેઠક મળશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે. રિપોટર્સના જણાવ્યા મુજબ- શપથ ગ્રહણની તારીખ પર ભાજપ આજે જ નિર્ણય કરી શકે છે. આ સમારંભમાં સામેલ થવા માટે મોદી […]

Continue Reading

કોંગ્રેસની દુર્દશાનું જવાબદાર કોણ, ક્યાં મોટી ભૂલ કરી દીધી રાહુલ ગાંધીએ

પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા સીટ પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. શરૂઆતના રુઝાનમાં તૃણમૂલ કોંગ્રેસ જ્યાં 24 સીટથી આગળ છે જ્યારે ભાજપે રાજ્યમાં પહેલીવાર ખૂબ સારુ પ્રદર્શન કરીને 17 લોકસભા સીટ મેળવી છે. સમગ્ર દેશમાં બીજેપીને લગભગ 280 સીટ મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસની સ્થિતિ લોકસભા ચૂંટણી […]

Continue Reading