અલ્પેશને ભાજપમાં નો એન્ટ્રીઃ સીએમ વિજય રૂપાણીએ ફરી કર્યો ઈનકાર
ગુજરાતમાં ઠાકોર સમાજને વ્યસન મુક્તિ આંદોલનના નામે એક તાંતણે બાંધીને ભાજપની ઉંઘ હરામ કર્યા બાદ કૉંગ્રેસમાં પ્રવેશ મેળવીને આખરે કૉંગ્રેસને પણ નાટકીય રીતે અલવિદા કરનારા અલ્પેશ ઠાકોર માટે હાલ પૂરતા ભાજપમાં પણ દરવાજા પણ બંધ થયા હોય તેવો ઘાટ ઘડાયો છે. ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઊભા એનસીપીમાંથી ચૂંટણી લડી રહેલા ઠાકોર સમાજના ઉમેદવારને ખુલ્લેઆમ ટેકો […]
Continue Reading
