હવે ભારત પાસે પણ લાદેનને મારવા માટેના ઑપરેશનમાં વપરાયેલા ચિનુક હેલિકૉપ્ટર છે.
2 મે, 2011ની રાતે પાકિસ્તાનના એબટાબાદમાં 11 વાગી ચૂક્યા હતા. બિન લાદેનનો આખો પરિવાર ઊંઘી ગયો હતો. એ જ વખતે અમેરિકન નૅવી સીલની ટીમ બે બ્લૅક હૉક હેલિકૉપ્ટરમાં ચઢવાની તૈયારી કરી રહી હતી. અડધા કલાક બાદ બન્ને હેલિકૉપ્ટર અફઘાનિસ્તાનના જલાલાબાદ સૈનિક ઍરપૉર્ટથી પૂર્વ પાકિસ્તાનની સરહદ તરફ ઊડી નીકળ્યા. એ ટીમને અમેરિકા માટે ‘મૉસ્ટ વૉન્ડેટ’ બિન લાદેનને […]
Continue Reading
