આજ ની રિલીઝ થનારી બે ફિલ્મો ‘લુકા છુપી’ અને ‘સોનચિડીયા’

Uncategorized ફિલ્મ જગત

આજથી બે ફિલ્મો ‘લુકા છુપી’ અને ‘સોન ચિડીયા’ રિલીઝ થઇ છે. નિર્માતા દિનેશ વિજન અને નિર્દેશક લક્ષમણ ઉતેકરની ફિલ્મ ‘લુકા છુપી’માં કાર્તિક આર્યન, ક્રિતી સેનન, કનિદૈ લાકિઅ પંકજ ત્રિપાઠી, વિનય પાઠક, અપારશકિત ખુરાનાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મની કહાની ગુડ્ડુ (કાર્તિક આર્યન) અને રશ્મિ (ક્રિતી સેનન)ની છે. ગુડ્ડુ કનિદૈ લાકિઅ મથુરાનો રહેવાસી અકિલા છે અને ટીવી રિપોર્ટર રશ્મી ઉપર તે ફીદા થઇ જાય છે. તે લાંબી ગડમથલમાં પડ્યા વગર સીધો જ તેને પ્રેમનું પ્રપોઝ કરી બેસ કનિદૈ લાકિઅ છે. રશ્મિ મજબુત ઇરાદા ધરાવતી છોકરી છે. તે ગુડ્ડુ સાથે લગ્ન કરવાની વાત સ્વીકારતી અકીલા નથી, પણ તેની સાથે રિલેશનશીપમાં રહેવા તૈયાર છે. ગુડ્ડુ કનિદૈ લાકિઅ તેની આ ઓફર સ્વીકારી લે છે. સમાજના ડરથી તે પતિ-પત્નિ બનીને લિવ ઇનમાં રહેવા માંડે છે. મુસિબત ત્યારે આવે છે જ્યારે તેના પરિવારના લોકો આવીને કનિદૈ લાકિઅ તેની સાથે રહેવા માંડે છે. આ બધા ખુબ જ રૂઢીવાદી છે. આ પરિવારજનોને એમ છે કે ગુડ્ડુ અને રશ્મીએ ચોરીછુપીથી લગ્ન કર્યા છે. આ કારણે હાસ્યાસ્પદ કનિદૈ લાકિઅ પરિસ્થિતિ ઉભી થાય છે. ફિલ્મમાં સંગીત તનિષ્ક બાગચી, વ્હાઇટ નોઇસ અને અભિજીત વાઘાણીનું છે. ૧૨૬ મિનીટની આ ફિલ્મમાં પોસ્ટર લગવા દો…રિમીકસ કનિદૈ લાકિઅ સોંગ છે તો કોકા કોલા તું…જેવું ગીત પણ છે. મિકા સિંઘ, સુનંદા શર્મા, નિકીતા ગાંધી, તનિષ્ક બાગચી, અભિજીત, કરણ, નેહા કક્કડ, ટોની કક્કડ સહિતે કનિદૈ લાકિઅ ગીતો ગાયા છે. બીજી ફિલ્મ ‘સોન ચિડીયા’ના નિર્માતા રોની સ્ક્રુવાલા અનેનિર્દેશક અભિષેક ચોૈબે છે. ફિલ્મમાં સંગીત વિશાલ ભારદ્વાજે આપ્યું છે. સુશાંતસિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ બાજપાઇ, રણવીર શોૈરી, આશુતોષ રાણા, મહેશ બલરાજ, શ્રીધર દુબે, જતીન શર્મા, અંશુમન ઝા સહિતે ભૂમિકા નિભાવી છે. કહાની અભિષેક ચોૈબે અને સુદીપ શર્માએ લખી છે. આ ફિલ્મની કહાની ૧૯૭૫ વખતના ચંબલ પર સેટ કરવામાં આવી છે. સુશાંતસિંહ, ભૂમિ, રણવીર, મનોજ સહિતે ચંબલના ડાકૂનો રોલ નિભાવ્યો છે. આ રોલ માટે બધા કલાકારોએ ભરપુર મહેનત કરી છે. દોઢ-બે મહિના સુધી એકને એક કપડા પહેરીને શુટીંગ કર્યુ હતું. જેથી જેથી સાચા ડાકુ હોય તેવા લાગી શકે. ડાકુઓની એવી ગેંગની કહાની છે જે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા લડાઇ કરે છે.