હવામાનમાં પલટો / માર્ચમાં ફેબ્રુઆરીની ફિલિંગ: ગુજરાતમાં મૌસમની મિસઅન્ડરસ્ટેન્ડીંગ, ઉનાળામાં વરસાદ અને ઠંડી

ગુજરાતમાં હાલ કઈ ઋતુ ચાલી રહી છે તે કહેવું મુશ્કેલ થઈ પડ્યુ છે. કારણ કે, ગરમીની મોસમમાં વરસાદ પડી રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ વહેલી સવારે અને મોડી રાતે કાતિલ ઠંડી પડી રહી છે. સ્વેટર અને શાલ જે ધોવાઈને માળિયે ચઢી ગયા હતા તે ફરીથી બહાર કાઢવાનો સમય આવી ગયો હોય તેવું લાગી […]

Continue Reading

LRD વિવાદ : અનામત અને બિનઅનામત વર્ગનાં યુવતીઓ રૂપાણી સરકારને કેમ ઘેરી રહી છે?

ગુજરાતમાં SC, ST, OBCના અનામત મામલે પરિપત્રને લઈને ચાલતા આંદોલનમાં હવે નવો વળાંક આવ્યો છે. છેલ્લા 60 દિવસ કરતાં વધુ સમયથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એસસી, એસટી, ઓબીસી સમાજનાં મહિલા ઉમેદવારો સરકારના પરિપત્ર સામે વિરોધ કરી રહ્યાં છે. મહિલાઓના આંદોલન બાદ ગુજરાત સરકારે એ વિવાદિત પરિપત્ર રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારે એ પરિપત્ર […]

Continue Reading

વાહનચાલકોએ આ નિયમનું પાલન ન કર્યું તો રદ થઈ જશે આજીવન લાયસન્સ, પોલીસ બની કડક

અમદાવાદમાં વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમો તો કડક થયા જ છે સાથે સાથે વાહન ચાલકો કરેલા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કડકાઈથી દંડ વસુલવા માટે પણ પોલીસ વિભાગ કટીબદ્ધ બન્યું છે. શહેરમાં લગભગ અત્યારે દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. જેના પગલે વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-મેમો ફટકારવામાં આવે છે. […]

Continue Reading

પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ: અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી

અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને લઈને ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂર્વ સંરક્ષણ મંત્રી જિમ મેટ્ટિસે કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે અને તેનાથી વિશ્વએ ચેતવું ખૂબ જરૂરી છે. પરણામુ બોમ્બ ધરાવતા દેશના શાસકોની કટ્ટરવાદી માનસિકતા વિશ્વ માટે ખાતક છે. અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી જિમ મેટ્ટિસે નવા પુસ્તકમાં પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક […]

Continue Reading

દિલ્હીની યુવતીએ IAS દહિયા વિરુદ્ધ કર્યો મોટો ધડાકો, કહ્યું- ‘તમે કોઈ શહેનશાહ છો’

લગ્ને લગ્ને કુંવારા જેવા ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, દહિયાએ ડિપાર્ટમેન્ટની જ એક યુવતી સાથે ત્રીજા લગ્ન કર્યા છે, દહિયા મને એવું કહેતાં હતા કે, આ યુવતી મારી સાથે તેની મરજીથી લીવ ઈન રિલેશનશીપમાં રહે છે. રવિવારે દિલ્હીની મહિલાએ આ ઘટસ્ફોટ કર્યો છે. મહિલાએ કહ્યું કે, […]

Continue Reading

અક્ષરધામ હુમલામાં AK 47 સહિતના હથિયારો પહોંચાડનારો આતંકી ઝડપાયો, ગુજરાત ATS ટેરરિસ્ટને અમદાવાદ લાવી

વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલા માટે એ.કે.47 અને બીજા હથિયારો પુરા પાડનાર મુખ્ય સુત્રધાર અને લશ્કર-એ-તોઈબાના આતંકી મહમ્મદ યાસિન મોહઉદ્દીન બટ્ટ નામના આંતકીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. એટીએસએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી યાસિન બટ્ટની ધરપકડ કરી છે. આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજૂ કરીને 6 દિવસની ટ્રાંઝિટ રિમાન્ડ મેળવીને હવાઈમાર્ગે ગુજરાત લાવવામાં આવ્યો છે. એરપોર્ટ પર […]

Continue Reading

2020માં શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરશે ?

થોડા સમયથી શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાના સંબંધો ચર્ચામાં છે. રોહન જાણીતા ફોટોગ્રાપર રાકેશ શ્રેષ્ઠાનો પુત્ર છે અને નેપાલનો એક જાણીતો ફુટબોલર છે. સોશિયલમ ીડિયા પર શ્રદ્ધા અને રોહનની તસવીરો વારંવાર વાયરલ થતી હોય છે. જોકે આ મામલે સત્તાવાર સમર્થન આવ્યું નથી. મીડિયાના રિપોર્ટસને સાચો માનીએ તો, શ્રદ્ધા અને રોહન આવતા વરસે ં લગ્ન કરે […]

Continue Reading

પૂર્વ IPS સંજીવ ભટ્ટને જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા

પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1990ના જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટાકરવામાં આવી છે. જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ ડી એમ વ્યાસે હત્યાના ગુનામાં સંજીવ ભટ્ટ તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આરોપી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે. જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં 29 વર્ષ બાદ […]

Continue Reading

રાજનીતિ / અશોક ગેહલોત બની શકે છે કોંગ્રેસના અધ્યક્ષ, જલ્દી થઇ શકે છે એલાન

સ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગેહલોત જલ્દી રાહુલ ગાંધીની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી અશોક ગેહલોતને આ અંગે તૈયાર રહેવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે. જો કે હજુ સુધી આ અંગે નક્કી થયું નથી કે અશોક ગેહલોત એકલા કોંગ્રેસ અધ્યક્ષ હશે કે બીજા બે-ત્રણ નેતાઓ […]

Continue Reading

ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વખત બહુમતી સાથે બિન-કોંગ્રેસી સરકાર બનશે

 17મી લોકસભા ચૂંટણી માટે ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાન પ્રમાણે દેશમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે બહુમતી સાથે સતત બીજી વાર કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી રહી છે. ભાજપને ગઈ વખતે 282 સીટ મળી હતી. રૂઝાનમાં આ વખતે બીજેપી 272 સીટથી આગળ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ ચાલી રહ્યા […]

Continue Reading