રાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો ઘટશે વજન

જાડાપણુ ઘટાડવાની દરેકને ઈચ્છા હોય છે જો તમે પણ જલ્દી જ વજન ઓછુ કરવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા બસ કરી લો આ કામ. ફાયદો જાણીને ચોંકી જશો.. ટિપ્સ ગ્રીન ટી પીવો – રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવી ખૂબ જ લાભકારી હોય છે. શરીરમાં ચરબી ઘટાડવાનુ કામ દિવસ-રાત ચાલતુ રહે છે. રાત્રે ગ્રીન […]

Continue Reading

મહિલા દિવસ – મહિલાઓના સ્વાસ્થયની કાળજી માટે ખૂબજ કામની આ 13 વાત

મહિલાઓ માટે સફાઈ ખૂબ મહત્વ રાખે છે. આ ન માત્ર તેના આરોગ્યને દુરૂસ્ત રાખે છે પણ ઘણા રીતના ઈંફેકશનથી પણ બચાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે. દરેક મહિલા ઈચ્છે તો તે કોઈ પણ ઉમ્રની હોય, સુંદર જોવાવા ઈચ્છે છે પણ વગર પોતાની સફાઈ રાખે સુંદર અને આકર્ષક જોવાવું શકય નથી. આવો જાણીએ મહિલા દિવસના ખાસ […]

Continue Reading

દહીંથી વાળ પોષણ મેળવે છે અને વાળને મુલાયમ બનાવે છે

દહીં એક એવી વસ્તુ છે જે ખાવા સાથે સાથે સૌંદર્ય પ્રોડક્ટ્સ માટે પણ વપરાય છે. દહીંના ઉપયોગથી વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યા પણ માત્ર થોડા જ દિવસમાં દૂર થાય છે. તમારી સુંદરતા અને પર્સનલિટીને જાળવી રાખવા માટે દહીં સૌથી સસ્તો અને સારો ઉપાય છે. આજે અમે તમને વાળ માટે એવા હેરપૅક કહીએ છીએ જે […]

Continue Reading

યોગ હાઇ બ્લડપ્રેશરની સ્થિતિને પણ સામાન્ય સ્તર પર લાવી શકે છે.

તાજેતરમાં દિલ્હીની એક હોસ્પિટલમાં કરાયેલ અભ્યાસમાં પૂરવાર થયું છે કે, યોગ હાઇ બ્લડપ્રેશરની સ્થિતિને પણ સામાન્ય સ્તર પર લાવી શકે છે. આ અભ્યાસ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ન્યૂરોફિઝિઓલાજી વિભાગના શોધકર્તાઓએ કર્યો હતો. હોસ્પિટલે આપેલ માહિતી મુજબ, શરુઆતના હાઇ બ્લડપ્રેશરથી પીડિત 120 રોગીઓ પર યોગની અસરને જાણવા માટે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ રોગીઓને બે […]

Continue Reading

ખાંડની માત્રા ખૂબ જ વધારે હોવાથી બાળકોના મગજ માટે ખતરનાક છે પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ

કન્ઝ્યુમર રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની તપાસ કરતા બધી જ પ્રોડક્ટ્સમાંથી કેડમિયમ, ઈનઑર્ગેનિક આર્સેનિક અને મરક્યુરી મળી આવ્યું છે. બજારમાં વેચાતા પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની પણ કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આવા […]

Continue Reading

ચા અને કોફી સ્વાસ્થ્ય માટે છે ફાયદા કારક?

તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે. જે રીતે બ્લેક ટી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ […]

Continue Reading

અષ્ટાંગ યોગ : જાણો તેના લાભ વિશે

યોગાભ્યાસ શરીરને અંદરથી સ્વસ્થ રાખે છે. તેનાથી બીમારીઓ તો દૂર થાય જ છે પરંતુ મગજ પણ શાંત રહે છે. આજે આપણે આવા જ ફાયદાકારક અષ્ટાંગ યોગ વિશે જાણકારી મેળવીએ. આ યોગ તમામ પ્રકારના વિષૈલા પદાર્થોનું સંતુલન બનાવી રાખવાનું કામ કરે છે. શરીરમાં જો રક્તપરિભ્રમણ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી હોય તો શરીર બીમારીઓ સામે સારી […]

Continue Reading

એલચી ખાવાથી થશે લાભ આ રીતે

ભોજનનો સ્વાદ વધારવા માટે એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. એલચીમાં ઔષધીય ગુણ પણ હોય છે અને તેનો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરવામાં આવે છે. એલચીનો ઉપયોગ માત્ર આ કામો માટે જ કરવામાં આવે છે તેવું નથી. એલચીનું સેવન કરવાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યા દૂર થઈ શકે છે. યાદશક્તિ વધે છે એલચીનું સેવન કરવાથી આંખનું તેજ અને […]

Continue Reading

અમૃત સમાન છે શિયાળામાં તલનું તેલ

તલના તેલમાં વિટામિન ઈ, બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, મૈગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન જેવા તત્વો હોય છે. આ જ કારણથી આ તેલ હાડકા માટે સારું ગણાય છે વળી તેનાથી વાળ, ત્વચા, દાંત પણ સુંદર થાય છે અને તલનું તેલ માનસિક તાણને પણ દૂર કરે છે. તલના તેલની પ્રકતિ ગરમ હોય છે જેના કારણે તે શરીરની ગરમી વધારે […]

Continue Reading

વધી રહ્યું છે માયોપિયાનું જોખમ, ભારત પાસે છે સમય

અમેરિકામાં માયોપિયા જે એક દ્રષ્ટિ દોષ છે તેનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ આઈ ઈસ્ટીટ્યૂટના ડેટા અનુસાર 42 ટકા અમેરિકી લોકો આ સમસ્યાની નજીક છે. આ પ્રમાણ 1971માં 25 ટકા હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દૂરની વસ્તુઓ જોઈ શકવામાં અક્ષમ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દિલ્હીના એમ્સએ ગત વર્ષમાં એક રીપોર્ટ તૈયાર […]

Continue Reading