અમેરિકન રાષ્ટ્રપતિ પત્ની સાથે આગરા પણ જશે, તાજમહેલની આજુ-બાજુની દુર્ગંધ દૂર કરવા યમુનામાં પાણી છોડાયું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે 11:55 વાગે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે. તેઓ ભારતની બે દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે અંદાજે 1 લાખ લોકોને સંબોધન કરશે. ત્યારપછી સાંજે ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા તાજમહેલ જોવા માટે આગરા રવાના થશે. […]

Continue Reading

દુઃખદ / શાહરૂખ ખાનની સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસનું થયુ નિધન, બોલિવુડ શોકમગ્ન

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશમાં કાવેરી અમ્માનું કેરેક્ટર પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ કિશોરી બલાલનું નિધન થઇ ગયુ છે, તેમણે મંગળવારે બેંગ્લોરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કન્નડ ફિલ્મોમાં મહત્વના કેરેક્ટર પ્લે કરી ચૂકેલ કિશોરી બલાલે વર્ષ 2004 માં રિલીઝ થયેલી શાહરૂખની ફિલ્મ સ્વદેશમાં કાવેરી અમ્માનું કેરેક્ટર પ્લે કર્યુ હતુ. આ ફિલ્મમા તેમના કામની ખૂબ […]

Continue Reading

જૂનિયર દ્રવિડ પણ ‘દિવાલ’ બનવાની રાહ પર?, નાની વયમાં બે વખત બેવડી સદી ફટકારીને કર્યો કમાલ

ભારતીય ટીમમાં લગભગ દોઢ દશક સુધી દિવાલ બની રહેલા રાહુલ દ્રવિડનો પુત્ર પણ પિતાનાં પગલે આગળ વધી રહ્યો છે. ફક્ત 14 વર્ષીય સમિતે જૂનિયરે ક્રિકેટમાં બે મહિનાની અંદર સદી ફટકારીને ધૂમ મચાવી દીધી છે. તે જેવી રીતે આગળ વધી રહ્યો છે, તો એવું લાગી રહ્યું છે કે તે આગળ જઈને પિતાનું નામ જરૂરથી રોશન કરશે. […]

Continue Reading

મોદી મને ગમે છે પરંતુ અત્યારે ટ્રેડ ડીલ નહીં કરૂ: ડોનાલ્ડ ટ્રમ્પ

આવતા સપ્તાહે ભારતની મુલાકાતે આવવા અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને મિત્ર તરીકે નરેન્દ્ર મોદી પસંદ છે, પરંતુ હાલ ભારતની સાથે ટ્રેડ ડીલ નહીં કરુ. ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરી શકીએ છીએ. પરંતુ હાલ હું મોટી ડીલ કરવાનો નથી. ભવિષ્યમાં એ વિશે જરૂર વિચારીશ. તેમણે કહ્યું કે અમેરિકી […]

Continue Reading

સ્કીઇંગ માટે બરફ નહોતો એટલે રિસૉર્ટે હેલિકૉપ્ટરથી 50 ટન બરફ મગાવ્યો

ફ્રાન્સના પાયરેની ક્ષેત્રના બહુચર્ચિત સ્કી રિસૉર્ટ લુચોન સુપર બૅગનર્સના ઢોળાવ પર સ્કીઇંગ માટે પૂરતા પ્રમાણમાં બરફના અભાવે એ સ્કી રિસૉર્ટ બંધ થવાની તૈયારીમાં હતો, પરંતુ એ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક સુધરાઈએ હેલિકૉપ્ટર દ્વારા બરફ મગાવવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણય અનુસાર બે દિવસોમાં ૫૦ ટન કરતાં વધારે બરફ મગાવવામાં આવ્યો હતો. હેલિકૉપ્ટરની એક ટ્રિપનો ખર્ચ […]

Continue Reading

કાશ્મીરી પંડિતોને વસાવવાનું કાર્ય અમારી અગ્રતા છે: અમિત શાહ

ત્રણ દાયકા પહેલાં વિસ્થાપિત થયેલા પંડિત પરિવારોને કશ્મીર ખીણ વિસ્તારમાં નવેસર વસાવવા એ અમારી અગ્રતા છે એમ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું. તેમણે કહ્યું કે ખીણ વિસ્તારમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી નવેસર વસાવાયેલા પંડિત પરિવારો પર કોઇ પ્રકારનું જોખમ ન સર્જાય. અમિત શાહના નિવાસસ્થાને આવેલા સાત સભ્યોના પંડિત પ્રતિનિધિ મંડળને […]

Continue Reading

સુરત : સચિન GIDCમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

સુરતમાં દિવસે અને દિવસે આગના બનાવો વધતા રહે છે અને તંત્ર દ્વારા પણ કડક પગલાં ભરવામાં આવતા હોવા છતાંયે ક્યાંક નહીંને ક્યાંક ફાયર ફાયર સેફટીમાં ચૂક રહી જવાથી આગના બનાવો સર્જાતા રહે છે. મંગળવારના રોજ સુરતના સચિન વિસ્તારમાં આવેલી GIDCમાં ભીષણ આગ લાગવામાં પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી હોવાથી વિકરાળ રૂપ […]

Continue Reading

કચ્છના કંડલામાં ટાપુ ઉપરથી મળ્યો સેટેલાઇટ ફોન, નિર્જન ટાપુ પર ફોન આવ્યો ક્યાંથી?

કચ્છમાં કંડલા નજીક આવેલા એક નિર્જન ટાપુ ઉપરથી સેટેલાઇટ ફોન મળી આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે. આ વિસ્તારના કેટલાક માછીમારો આ ટાપુ પર માછલી સુકવવા ગયા એ સમયે તેમને આ ફોન મળી આવ્યો હતો. આ ફોન સેટેલાઇટ ફોન હોવાનું ખૂલતા પોલીસને જાણ કરીને સોંપી દેવામાં આવ્યો છે. નિર્જન ટાપુ પર સેટેલાઇટ ફોન ક્યાંથી આવ્યો? આ […]

Continue Reading

કોરોના વાયરસઃ ચીનમાં 1900ના મોત, વુહાનની મોટી હોસ્પિટલના ડાયરેકટરનુ પણ મોત

કોરોના વાયરસના કારણે ચીનમાં લોકોનો મોતને ભેટવાનો સીલસીલો યથાવત છે. વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 1900 સુધી પહોંચી ચુકી છે. ચીનમા સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે.કારણકે દર્દીઓની સારવાર કરનારા હેલ્થ વર્કર્સ પણ તેની ચપેટમાં આવી રહ્યા છે. કોરોના વાયરસનુ એપી સેન્ટર મનાતા હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં એક મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનુ પણ કોરોનાના કારણે […]

Continue Reading

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક કાલે યોજાશે, મંદિર નિર્માણ મુહૂર્ત અને રૂપરેખા પર ચર્ચા થશે

સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બુધવારે પહેલી બેઠક યોજાશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઇને કામ પૂર્ણ થવા સુધીની તમામ વાતો પર વિચાર કરવામાં આવશે. લોકો દ્વારા દાનની રકમ લેવા અંગેના મુદ્દે પણ નિર્ણય થઇ શકે છે જેથી ભવિષ્યમાં કોઇ વિવાદ ન થાય. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે મંદિર […]

Continue Reading