વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો આપણને સહુને તેની અસર પડી શકે

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) મુદ્દે સર્વોચ્ચ અદાલતે કડક વલણ દાખવ્યા બાદ વોડાફોન-આઈડિયાની સ્થિતિ વધુ કફોડી બની છે. વોડાફોનના બ્રિટન સ્થિત CEO નિક રીડ પછી બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ વોડાફોનની સંભવિત નાદારી અંગે નિવેદન આપ્યા પછી હવે એ પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે કે વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો તેનાંથી દેશના અર્થતંત્રને શું નુકસાન […]

Continue Reading

વેલેન્ટાઈન ડે પર બજરંગદળનો હોબાળો, પાર્કમાં બેઠેલા કપલના લગ્ન કરાવી નાખ્યા

ઝારખંડની રાજધાની રાંચીમાં વેલેન્ટાઈન ડેના અવસરે બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીઓ પર તૂટી પડ્યા હતા.બજરંગ દળના કાર્યકર્તાઓએ પાર્કમાં જઈ હોબાળો કર્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓ જયશ્રી રામના નારા લગાવતા પાર્કમાં ઘૂસી આવ્યા અને પ્રેમથી બેસેલા કપલ્સને જબરદસ્તી બહાર હાંકી કાઢવા લાગ્યા, એટલું જ નહી. એક કપલ્સના તો લગ્ન પણ કરાવી નાખ્યા. બજરંગદળના કાર્યકર્તાઓએ જબરદસ્તી પ્રેમી જોડાઓનો ફોન છીનવી […]

Continue Reading

અલ્પેશ ઠાકોરની ચીમકી LRD ઠરાવ રદ પ્રકરણ : ૪૮ કલાકનું સરકારને અલ્ટીમેટમ ગાંધી આશ્રમ થી ગાંધીનગરની કૂચની ચીમકી

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર દાવા કરતા હોય છે કે તેમનો પક્ષ એટલે કે ભાજપ ખૂબ જ શિસ્તબદ્ધ છે કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષ જેવું કલ્ચર નથી શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપના નેતાઓજ એલઆરડી ભરતીમાં અનામત વર્ગના મહિલા ઉમેદવારને નુકશાનકારક સરકારના પ્રતિનિધિઓને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગ કરી […]

Continue Reading

PAKની સંસદમાં તુર્કીના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ- કાશ્મીરનો મુદ્દો અમારા દિલની પણ નજીક

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ અર્દોગને (Recep Tayyip Erdogan)કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. અર્દોગને પાકિસ્તાનની (Pakistan) સંસદમાં સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણા કાશ્મીરી ભાઈ-બહેન દશકોથી ઘણું બધુ સહન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભારતનું નામ લીધા વગર કહ્યું હતું કે હાલમાં ઉઠાવેલા એકતરફી પગલાના કારણે તેમની પીડા વધી ગઈ છે. […]

Continue Reading

કીકવાડ ગામેથી ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં જૂની કીકવાડ ગામેથી ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા એક મહિનાથી દીપડો રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યો હતો. વનવિભાગે પાંજરું ગોઠવતા ગતરોજ રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ દીપડો પાંજરે પુરાયો હતો. ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમે નાઈટ વિઝન કેમેરા ગોઠવી દીપડાની હિલચાલ કેમેરામાં કેદ કરી હતી. […]

Continue Reading

અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને શપથવિધિમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 16 ફેબ્રુઆરીના આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. હવે શપથ ગ્રહણ સમારંભમાં કોને-કોને આમંત્રણ અપાશે તેના પર સૌની નજર છે. શું કેજરીવાલ પીએમ નરેન્દ્ર મોદીને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપશે કે નહીં તેની અટકળોનો અંત આવી ગયો છે. કેજરીવાલની શપથવિધિ માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત […]

Continue Reading

નિઝામના 325 કરોડ રૂપિયાના કેસમાં પાકની હાર અને ભારતની જીત

હૈદ્રાબાદના નિઝામના ખજાના સાથે જોડાયેલા 70 વર્ષ જુના કેસમાં આખરે ચુકાદો ભારત પક્ષે આવ્યો છે અને આ મોરચે પણ પાકિસ્તાનની હાર થઈ છે. લંડનમાં ચાલી રહેલા આ કેસ અંગે એક અંગ્રેજી અખબારના અબેવાલ પ્રમાણે ભારતને આ કેસ જીતવાના કારણે 325 કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમ 20 સપ્ટેમ્બર, 1948થી લંડનના એક બેન્કના એકાઉન્ટમાં પડેલી હતી. […]

Continue Reading

ટ્રમ્પ જે મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે તેની આ ખાસિયત નહીં જાણતા હો તમે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. આ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે આવેલું છે. જેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ છે. આ મેદાન 700 કરોડ રૂપિયાના ખર્ચે 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. જે દુનિયાભરના લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટુ […]

Continue Reading

કોરોનાવાઈરસનું સંક્રમણ વધ્યુ તો ભારતમાં દવા, મોબાઈલ અને વાહન મોંઘા થાય તેવી શકયતા

ચીનમાં કોરોનાવાઈરસનું સંક્રમણ જો વધશે તો ચીનની અર્થવ્યવસ્થા સિવાય ભારતની અર્થવ્યવસ્થા અને આમ લોકો પર પણ તેની અસર થશે. આયાતને અસર થવાના પગલે કાર, સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ અને કેટલીક દવાઓની કિંમતમાં વધારો થઈ શકે છે. હાલ એવી પણ એક શકયતા છે કે કોરોનાવાઈરસથી ચીનના કેટલાક પ્રાંતોમાં રજાઓ લાંબી ખેંચાઈ શકે છે. જો આમ થાય છે તો […]

Continue Reading

ગેસ સીલિન્ડર સાથે સ્મૃતિ ઈરાનીનો ફોટોગ્રાફ શેર કરી રાહુલે કહ્યું મારો પણ તમને સપોર્ટ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘરેલુ ગેસની કિંમતમાં ધરખમ વધારાને લઇને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો એક જૂનો ફોટો શેર કરી એલપીજીના વધેલા ભાવ મુદ્દે કટાક્ષ કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વીટર પર યુપીએ સરકારના કાર્યકાળ વખતની એક તસવીર શેર કરી છે. જેમાં સ્મૃતિ ઇરાની ગેસ સિલિન્ડર લઇને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી […]

Continue Reading