PM મોદીના સરકારી નિવાસસ્થાને આગ, ફાયર ફાઈટરની 9 ગાડીઓ ઘટનાસ્થળે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી નિવાસસ્થાન 7 કલ્યાણ માર્ગમાં આગ લાગી છે. ઘટનાસ્થળે ફાયર ફાઈટરની 9 ગાડીઓ પહોંચી ચૂકી છે. સાંજે 7.25 કલાકે આગ લાગી હતી. આગ લાગવાની માહિતી મળતા જ અધિકારીઓ દોડતા થયાં હતા. ન્યૂઝ એજન્સીના સુત્રો પ્રમાણે આ આગ સામાન્ય હતી જેને તરત જ કાબૂમા લઈ લેવામાં આવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર વડાપ્રધાનની સુરક્ષા […]

Continue Reading

ઈતિહાસમાં પહેલીવાર CMએ જનતા સાથે બદલો લેવાની વાત કરી: પ્રિયંકા ગાંધી

નાગરિકતા સંશોધન કાનૂનને લઈને સમગ્ર દેશમાં વિરોધ અને સમર્થન થઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે દેશનું રાજકારણ ગરમાયેલું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે કોંગ્રેસ હેડ ક્વાટર લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, અમે રાજ્યપાલને એક પત્ર સોંપ્યો છે. અમે કહ્યું છે કે, પ્રદેશની સરકારે પોલીસ દ્વારા અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે. યોગી આદિત્યનાથના […]

Continue Reading

મજૂરી કરતા 134 બાળકોને મુક્ત કરાવવાનો મામલો, 70 બાળકો માતા કે પિતા વિનાના

રવિવારે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સુરત અને રાજસ્થાન પોલીસ તથા એક એનજીઓના 80થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતા 134 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં. આમ આંતર રાજ્ય બાળકોની ગેરકાયદે હેરાફેરી કરીને બાળમજૂરી કરાવવાના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. ત્યાર બાદ આ બાળકોને છોડાવીને તેમને પરત […]

Continue Reading

વિઝ્ડને દાયકાની T-20 ટીમ જાહેર કરી; કોહલી અને બુમરાહ સામેલ, ધોનીને જગ્યા ન મળી

વિઝ્ડને સોમવારે દાયકાની T-20 ટીમ જાહેર કરી હતી. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને જગ્યા મળી નથી. ઓસ્ટ્રેલિયાના આરોન ફિન્ચને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને મોહમ્મદ નાબીનો પણ ટીમમાં સમાવેશ થયો છે, પાકિસ્તાનના કોઈ ખેલાડીને સ્થાન મળ્યું નથી. વિઝ્ડનની ટીમમાં ઘણા જાણીતા […]

Continue Reading

દેશના પહેલાં CDS બન્યા જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાઓની કમાન સંભાળશે

સેના પ્રમુખ જનરલ રાવતને દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારે દેવામાં આવ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે. 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે. પહેલાં 62 […]

Continue Reading

અમદાવાદમાં 346 બાળકોને હ્રદય રોગ, 194ને કીડનીના રોગ અને 33ને કેન્સર હોવાનો ખુલાસો

રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ AMC વિસ્તારની તમામ આંગણવાડીના, તમામ ખાનગી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, નવજાત શિશુઓ અને શાળાએ ન જતા 18 વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. 25 નવેમ્બર 2019થી 28 ડિસેમ્બર સુધી કરવામાં આવેલી આ આરોગ્ય તપાસ દરમિયાન 346 બાળકોને હ્રદય રોગ, […]

Continue Reading

થર્ટી ફર્સ્ટ માટે અમદાવાદમાં દસ હજાર પોલીસ જવાનો સજ્જ

ક્રિસમસની શરૂઆત થાય ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને બુટલેગરો બેફામ બની જાય છે. એક તરફ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ તમામ પોલીસને બુટલેગરો પર લગામ લગાવવા માટે અને રોજેરોજ દારૂની ડ્રાઇવ આયોજન કરવા માટેના આદેશ આપી દીધા છે. તો થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો છે. 31 ડિસેમ્બરની રાતે અમદાવાદમાં […]

Continue Reading

મોદી સરકાર સામે એકજુથ થવા નિકળેલા વિપક્ષના નેતાઓની સોરેનના સમારોહમાં ખુલી ગઈ પોલ

ઝારખંડ મુક્તિ મોરચા (JMM) પ્રમુખ હેમંત સોરેને રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતાં. સોરેન 2013 બાદ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ઝારખંડના 11મા સીએમ સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સાથે જ પ્રશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ શામેલ થયા હતાં. આ સમારોહમાં ભારતીય કમ્યૂનિસ્ટ […]

Continue Reading

આ પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા પર મળી રહ્યું છે કેશબેક, બસ કરવું પડશે આ કામ

ઈન્ડીયન ઓઈલ પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. જો તમે પણ ઈન્ડીયન ઓઈલના પેટ્રોલ પંપ પરથી ગાડીમાં પેટ્રોલ અથવા ડિઝલ ભરાવતા હોય તો તમે પણ આ ઓફરનો લાભ લઈ શકો છો. ખાસ વાત એ છે કે, આની માટે તમારે વધારે મહેનત પણ નથી કરવાની તમારે બસ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ […]

Continue Reading

વર્તમાન સંસદની ઈમારત સામે જ 9.5 એકર જમીનમાં બનશે નવુ સંસદ ભવન

સંસદ ભવનની સાથે સાથે નવુ કેન્દ્રીય સચિવાલય અને વડાપ્રધાનનુ નવુ નિવાસસ્થાન પણ બનાવવાનો પ્રસ્તાવ આ યોજનામાં સામેલ છે. આ માટે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં 100 એકરથી વધારે જમીનનુ માર્કિંગ કરવામાં આવ્યુ છે. આ જમીનને સાત પ્લોટમાં વહેંચીને યોજનાને આગળ ધપાવવામાં આવશે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ માટેનુ જાહેરનામુ બહાર પાડીને લોકો […]

Continue Reading