ઉન્નાવ ગેંગરેપ કેસ: ભાજપના પૂર્વ ધારસભ્ય કુલદીપ સેંગરને કોર્ટે દોષીત જાહેર કર્યો
ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે સહ આરોપી મહિલા શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરની સજા પર 19 ડિસેમ્બરના રોજ ચર્ચા થશે. તીસ હજારી કોર્ટે તપાસ એજન્સી સીબીઆઈને ઠપકો […]
Continue Reading
