સુરત : મુથૂટ ફાઇનાન્સની ઓફીસમાં ઘરફોડ ચોરી કરવા જતાં 3 ચોરોને ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ
સૂરત શહેરમાં છેલ્લા દિવસોમાં ઘરફોડ ચોરી બનાવ બન્યા હતા. જેના લીધે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તે ગુનાઓને તપાસ કરવા માટે તપાસ દરમિયાન મોટી રાત્રે મુથૂટ ફાઇનાન્સ ની ઓફીસમાં ઘરફોડ ચોરી કરવા જતાં 3 ચોરો ને ઝડપી પાડ્યા .પોલિસ પુછપરક માં નેપાળી ગેગના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ […]
Continue Reading
