વિદેશીમાં નોકરી અને જમીનના મામલે શીશામાં ઉતારી ૧.૮૨ કરોડ ની છેતરપીંડી
મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનને ઓએનજીસીમાં નોકરી આપવાના બહાને તેમજ અન્યને વિદેશીમાં નોકરી અને જમીનના મામલે શીશામાં ઉતારી ૧.૮૨ કરોડ ની છેતરપીંડી આચરવામાં આવી હોય જે મામલે તાલુકા પોલીસમાં છેતરપીંડીનો ગુન્હો નોંધાયો છે. બનાવની વિગતો મુજબ મોરબીના લીલાપર ગામના રહેવાસી જીગર કાન્તીભાઈ પટેલ (ઉ.વ.૨૧) એ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી મુકેશ જેઠા પટેલ, હંસાબેન […]
Continue Reading
