2020માં ગુજરાતમાં 34,000 સરકારી જગ્યાઓમાં ભરતી કરાશે : વિજય રૂપાણી
ગુજરાતમાં 2020ના નવા શરૂ થયેલા વર્ષમાં 34,000 સરકારી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર વિશ્વાય કાયમ રાખવાની અપીલ પણ કરી છે. નવા વર્ષના આગમનને વધાવતા સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ‘વિપક્ષ કોંગ્રેસ રાજકીય લાભ […]
Continue Reading
