અમદાવાદ: બિન સચિવાલય ક્લાર્કનાં આરોપીઓને સાથે રાખી કૌભાંડી શાળામાં તપાસનો ધમધમાટ
બહુવિવાદિત બિનસચિવાલય પરીક્ષા પેપરલીકકાંડમાં ગાંધીનગર પોલીસ અને સીટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ત્યારે આ તમામ આરોપીઓને સાથે રાખીને જ પોલીસ દ્વારા જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે શાળા ખાતે રિકન્સ્ટ્રક્શન અને તપાસ કરવામાં આવી હતી. દાણીલીમડા ખાતે આવેલી એમ.એસ પબ્લિક સ્કૂલમાં તપાસના ધમધમાટનાં પગલે સ્થાનિક […]
Continue Reading
