અમદાવાદથી રાજકોટ માત્ર બે જ કલાકમાં પહોંચાશે, સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી

હવે અમદાવાદથી રાજકોટ માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ-અમદાવાદ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા થશે. કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. રાજ્ય સરકારે જમીન સંપાદન માટે સમસ્યા ન ઉદ્દભવે તે માટે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 47ની […]

Continue Reading

સુરતઃ સિટીબસના અકસ્માતની પરંપરા ચોથા દિવસે પણ અકબંધ, અમરોલી બ્રિજ ઉપર કારને ફંગોળી

બે દિવસમાં ચાર લોકોનો ભોગ લઈને વિવાદમાં આવેલી પાલિકાની સિટી બસે શનિવારે સતત ચોથા દિવસે પાંચમો એક્સિડન્ટ સર્જ્યો હતો. અમરોલી બ્રિજ પર સિટી બસે કારને ટક્કર મારી હતી. સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ ઈજા કે જાનહાનિ પહોંચી નહતી. જોકે, અકસ્માતના કારણને કારના પાછળના ભાગે નુકસાન થયું હતું. શહેરમાં ફરતી બ્લૂ અને મરૂન કલરની સિટી બસ […]

Continue Reading

રાજ્યના ખેડૂતો માટે રૂ. 3795 કરોડની સહાય જાહેર, દરેક ખેડૂતનાં ખાતામાં ઓછામાં ઓછા 4 હજાર રૂપિયા આવશે

કમોસમી વરસાદના કારણે માર ઝીલી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે ખેડૂતોન રાહત પેકેજમાં વધારો કર્યો છે. ખેડૂતો માટે કુલ 3795 કરોડ રુપિયાનું પેકેજ જાહેર કર્યું છે. જ્યાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તેવા 125 તાલુકાના 9416 ગામમાં ખાતેદાર ખેડૂતોને હેક્ટર […]

Continue Reading

ચેતી જજો! / અમદાવાદમાં ડેબિટકાર્ડને ‘ક્લોન’ કરીને એકાઉન્ટમાંથી રૂપિયા સાફ કરતી ગેંગ પકડાઈ

ગ્રાહકોના ડેબિટકાર્ડનો ડેટા ચોરી કર્યા બાદ તેને ક્લોન કરીને એટીએમથી રૂપિયાની ઉપાડી લેતી ગેંગ સક્રિય થઇ છે. જેનો પર્દાફાશ નારોલ પોલીસે કરતાં બે આરોપીઓની ૪૫ ક્લોન ડેબિટકાર્ડ સાથે ધરપકડ કરી છે. ક્લોન ડેબિટકાર્ડ કરવાના કાંડમાં આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી હોય તેવી શક્યતા છે. ક્લોન કરેલાં બનાવટી ડેબિટકાર્ડનો ઉપયોગ કરીને આર્થિક ફાયદા માટે ઠગાઇ કરવા મુંબઇથી બે […]

Continue Reading

સુરત: રિંગરોડની માર્કેટમાં ભીષણ આગ લાગતાં ભાગદોડ થઈ

રિંગરોડ પર આવેલી મિલેનિયમ માર્કેટ 2માં ગ્રાઉન્ડ પર સાડી દુકાનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં ફેલાતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જોકે આગને લીધી જાડો વાયર સળગતો સળગતો પાંચ માળ સુધી ગયો હતો જેથી ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રિંગ રોડના રઘુકુળ માર્કેટ પાસે આવેલી […]

Continue Reading

આજવા રોડ ઉપર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ટાબરીયા ટોળકી ત્રાટકી, 1.75 લાખના મુદ્દામાલની ચોરી

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા ભાઇકાકા પાર્ટી પ્લોટમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ત્રાટકેલી ટાબરીયા ટોળકી નવવધૂના ગિફ્ટમાં આવેલા દાગીના અને ચાંલ્લાના કવર મૂકેલા પર્સની ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. રૂપિયા 1.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મુકેલ પર્સની ચોરી કરીને રફૂચક્કર થઇ ગયેલી ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે. […]

Continue Reading

પીળા રંગની BMW કાર પાંજરાપોળ BRTS કોરિડોરમાં ઘૂસી, ટ્રાફિક પોલીસે 3 હજારનો દંડ ફટકાર્યો

પાંજરાપોળ સર્કલ પાસે ગુરુવારે BRTS બસ અને બાઈકનો અકસ્માત થતા બે યુવકના મોત થયા હતા. ત્યાં જ આજે સવારે એક BMW કારચાલકે BRTS રૂટમાં કાર ચલાવતા પોલીસે કારચાલકને રોકી 3000નો દંડ ફટકાર્યો હતો. સવારે સાડા દસ વાગ્યે દંડ ફટકારાયો શહેરમાં દોડતી BRTS બસો માટે BRTS કોરિડોર બનાવવામાં આવ્યો છે. તેમાં એએમટીએસની બસો, ગુજરાત એસટીની બસો […]

Continue Reading

નિત્યાનંદના પાસપોર્ટની હાલની મુદ્દત પુરી, ગેજેટની તપાસ બાદ ધરપકડની કાર્યવાહીઃ DYSP

હીરાપુરમાં ઓઆવેલા નિત્યાનંદ આશ્રમથી કથિત રીતે ગુમ થયેલી યુવતીઓ અને બાળકોને ગોંધી રાખવા મામલે ગુરૂવારે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)એ આશ્રમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે સીટને 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 4 મોબાઈલ, પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ મળી હતી. આ અંગે આજે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું કે, આ ટેબ્લેટનો કોણ ઉપયોગ કરતું હતું તેની […]

Continue Reading

હરેન પંડ્યા મર્ડર કેસ : સુપ્રીમ કોર્ટે આરોપીઓની રિવ્યૂ પિટિશન ફગાવી

ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યા હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટે પાંચી જુલાઈએ આપેલા ચુકાદાને યથાવત્ રાખ્યો છે અને તેની સામેની રિવ્યૂ પિટિશન્સને કાઢી નાખી છે. સુપ્રીમ કોર્ટમાંથી અમારા સહયોગી સુચિત્રા મોહંતી જણાવે છે કે જસ્ટિસ અરુણ મિશ્રા તથા જસ્ટિસ વિનીત શરણે સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ અરુણ મિશ્રાએ નોંધ્યું, “અમે રિવ્યૂ પિટિશન ઉપર વિચારણા હાથ ધરી […]

Continue Reading

અમદાવાદમાં NRI સાથે પોલીસે કરેલા બેહુદા વર્તન ને પગલે અમેરિકામાં જબરદસ્ત આક્રોશ: PM મોદીને ફરિયાદ કરાશે

અમેરિકાથી અમદાવાદ આવેલા ગુજરાતી પરિવારને પોલીસ દ્વારા માનસિક ત્રાસ આપવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મૂળ ખેડા જિલ્લામાં રહેતો પરિવાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો એરપોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે પીસીઆર વાન ઊભી હતી તેમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ આ NRI પરિવાર પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ સંદર્ભમાં પરિવારના એક વ્યક્તિએ પોતાના […]

Continue Reading