આજે ઊંઝાના ઉમિયા બાગમાં ‘ભવ્ય ઉછામણી’ કાર્યક્રમ થશે
કરોડો પાટીદારોના તીર્થસ્થાન ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાશે. જે નિમિત્તે ૮ સપ્ટેમ્બરે ‘ભવ્ય ઉછામણી’નો કાર્યક્રમ ઉમિયાબાગ, ઉમિયા સર્કલ, ઊંઝા ખાતે યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાંથી કડવા પાટીદાર સમાજના દાનેશ્વરીઓ, ઉદ્યોગપતિઓ અને આગેવાનો સહિત ૧૦,૦૦૦થી વધુ પાટીદારો ભાગ લેશે. જ્યારે મોટી સંખ્યામાં NRI દાનવીરો વિદેશથી આવશે. આ પ્રસંગે ઊર્જામંત્રી […]
Continue Reading
