ગુજરાત સરકાર રૂ.320 કરોડના ખર્ચે નવું વિમાન અને હેલિકોપ્ટર ખરીદશે, જાણો કયા ઉપયોગમાં લેવાશે
ગુજરાત સરકાર પાસે રહેલા હેલિકોપ્ટર અને વિમાનમાં છેલ્લાં ૧૫ વર્ષથી વારંવાર સર્જાતિ ટેકનિકલ ખામી અને મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે ૩૨૦ કરોડના ખર્ચે નવું વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નવા વિમાન અને હેલિકોપ્ટર મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, ગવર્નર અને અન્ય મંત્રીઓ દ્વારા વપરાશમાં […]
Continue Reading
