વાયું વાવાઝોડું વેરાવળથી માત્ર 350 કિમી દૂર, રૌદ્ર રૂપ દેખાયું, 23 તાલુકામાં પડ્યો વરસાદ

24 કલાકથી પણ ઓછા સમયમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નિશ્વિત છે. વાયુ વાવાઝોડાને પગલે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે વેરાવળથી આ ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નિશ્વિત છે. વાયુ વાવાઝોડાને પગલે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની […]

Continue Reading

સાસણ ગીરમાં વહેલી સવારે પહોંચ્યા ગુજરાતના સી.એમ.વિજય રૂપાણી

સાસણ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની ધર્મપત્ની સાથે આવી પોહચ્યા હતા અને લોકાપર્ણ કર્યું હતું, ગીર હાઈ ટેક ટેક્નિકલ યુનિટ, લાયન એમ્બ્યુલન્સ, લાયન કોરેન્ટાઇન ઝોન, ગીર રેસ્ક્યુ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ તકે તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, રાજ્યના વન મંત્રી ગણપત વસાવા સહિત જુનાગઢના સીસીએફ ડી.ટી. વસાવડા સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત […]

Continue Reading

વાયુ વાવાઝોડું વધારે ખતરનાક બન્યું, પ્રતિ કલાક 150 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાઈ શકે

ગુજરાત પર હાલ ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ અરબ સાગરમાં રહેલું આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ગુરુવારે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડું ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને કચ્છ જિલ્લામાંથી પસાર થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આ વાવાઝોડામાં પવનની ગતિ પ્રતિ કલાક 140થી 150 કિલોમિટર સુધીની […]

Continue Reading

પ્રચંડ વાયુ સામે ટકરાશે ગુજરાત: સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લામાં 3 લાખથી વધુ લોકોને ખસેડવા યુદ્ધના ધોરણે મિશન

અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે લગભગ બેથી ત્રણ વાગ્યા આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, […]

Continue Reading

દક્ષિણ ગુજરાતના વ્યારા, વઘઈ, સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ,ડાંગમાં સ્કૂલના પતરા ઉડ્યાં

દક્ષિણ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારીના આસપાસના વિસ્તારો સહિત વલસાડના અમુક વિસ્તારો સાથે ડાંગ અને સાપુતારામાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અને વાવાઝોડાની આગાહીના પગલે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ડાંગના ગાઢવી ગામમાં શાળાના પતરા ઉડતાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર […]

Continue Reading

બિલકિસ બાનો કેસઃ રિટાયરમેન્ટના ઠીક એક દિવસ પહેલા ગુજરાતના આ IPS અધિકારી ડિસમિસ

વર્ષ 2002ના બિલકિસ બાનો કેસમાં દોષી ઠરેલા ગુજરાત કેડેરના આઈપીએસ અધિકારી આરએસ ભગોરાને કેન્દ્રીય ગૃહ મત્રાલયે તેમના રિટાયરમેન્ટની તારીખની ઠીક એક દિવસ પહેલા 30 મેના રોજ નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજ્ય સરકારે એક વરિષ્ઠ અધિકારીને શુક્રવારે આ જાણકારી આપી. સમાચાર એજન્સી ભાષા મુજબ ગુજરાતના ગૃહ વિભાગના ઉપ સચિવ એમઆર સોનીએ કહ્યું […]

Continue Reading

ગુજરાતના બાપ-બેટાએ દેશભરમાં 30 કંપનીઓ ખોલી, કરોડો રૂપિયાનો ગોટાળો

ગુજરાતમાં રહેતા પિતા-પુત્રએ દેશભરમાં 30 કંપનીઓ ખોલી છે. પછી, તેના દ્વારા તેમણે કરોડોનું ધન ભેગું કરી લીધું. એક દિવસ જ્યારે 262 કરોડના ઇ-વે બિલનું કૌભાંડન પકડાયું ત્યારે, તેમનું ષડયંત્ર નિષ્ફળ ગયું. જીએસટી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેઓએ 25 કરોડની ટેક્સ ચોરી તો કરી લીધી હતી. પરંતુ આ ઉપરાંત, તે લોકો જે તેમની સાથે જોડાયેલા હતા, તેમને […]

Continue Reading

ગુજરાતમાં આવતીકાલે સાંજે “વાયુ વાવાઝોડું” ત્રાટકવાની સંભાવના

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૧૨મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને ૮૦થી ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, ૧૩મી અને ૧૪મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, સાથો સાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના […]

Continue Reading

અરબી સમુદ્રમાં ડિપ્રેશન ઊભું થયું: 110 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. એક બાજુ સમગ્ર ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીથી રાહીમામ પોકારી ઉઠ્યા છે તો બીજી બાજુ અરબી સમુદ્રમાં ખતરનાક ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જે સૌરાષ્ટ્રના વેરાવળ થી અત્યારે 930 કિલોમીટર જેટલું દૂર છે. આગામી બે દિવસમાં અરબી સમુદ્ર માંથી આ વાવાઝોડું તીવ્ર ગતિએ આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર […]

Continue Reading

બે દિવસ બાદ ગુજરાતનાં આ શહેરોમાં પડશે ધોધમાર વરસાદ -IMDની આગાહી

કેરળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 12 અને 13 જૂને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવમાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. આ લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ […]

Continue Reading