અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બે મોત, બે ઘાયલ
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોટી રાત્રે કાર અને પીકઅપ વાન વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ બે અન્ય વ્યક્તિને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલી પીકઅપ વાનમાં પાછળથી […]
Continue Reading
