વડોદરા : કમાટી બાગ ઝૂની માદા હિપોએ હુમલો કરતા નર હિપોનું મોત
વડોદરાના કમાટી બાગ ઝૂ ખાતે છેલ્લા કેટલાય સમયથી આકર્ષણનું કેન્દ્ર બનેલી હિપોપોટેમસની જોડી તૂટી છે. ઇંદોરના ઝૂમાંથી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2016માં આવેલી હિપ્પોની પેર ડિમ્પી અને ચુન્નુ વચ્ચે ઇનફાઇટ થઈ હતી જેમાં ડિમ્પી કરેલા હુમલામાં ચુન્નુ મોતને ભેટ્યો હતો. ડિમ્પી અને ચુન્નુનું બેબી હિપ્પો જન્મતા હિપોના એનક્લોઝરમાં જાળી મૂકી બંનેને અલગ રખાયા હતા. અગાઉ બચ્ચુ […]
Continue Reading
