ભારત અને કાશ્મીરમાં ઇદની શાંતિપૂર્ણ ઉજવણી, સુરક્ષાદળોએ મસ્જિદોમાં મીઠાઈ વહેંચી
આર્ટિકલ 370 રદ કર્યાના ભારત સરકારના મહત્વના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે પાકિસ્તાન બાજુથી સતત અફવા ફેલાવવામાં આવી રહી છે. જોકે હકીકત એ છે કે સોમવારે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં બકરી ઇદનો તહેવાર શાંતિપૂર્ણરીતે ઉજવાયો હતો. જોકે ખીણમાં અનેક સ્થળોએ કરફ્યૂ જેવા નિયંત્રણો હોવાને કારણે તહેવારની ઉજવણીનો ઉત્સાહ દેખાયો ન હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે ઈદ […]
Continue Reading
