આતંકીઓના ટાર્ગેટ પર દિલ્હીનો લાલ કિલ્લો! 15 ઓગસ્ટે ધમાકો થવાની આશંકા, એલર્ટ જાહેર
દેશની રાજધાની દિલ્હીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 15 ઓગસ્ટે એટલે કે રાષ્ટ્રીય તહેવારે રાજધાની દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા પર આતંકી હુમલાનો મોટો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. જો કે હાલમાં તો સુરક્ષા એજન્સીએ વાતને ગંભીરતા પુર્વક લઈને એલર્ટ પણ જાહેર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે આતંકીઓ અફઘાનિસ્તાનના પાસપોર્ટથી રાજધાની દિલ્હીમાં […]
Continue Reading
