કર્ણાટક પછી ગોવામાં પણ કોંગ્રેસના 10 ધારાસભ્યોના રાજીનામા પડ્યા: રિપોર્ટ

દેશભરમાં હાલ કર્ણાટકનું રાજકીય નાટક ચર્ચાનો વિષય બન્યો છે. કર્ણાટકમાં હાલ કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાયું છે, તેના મોટાભાગના નેતાઓ સતત રાજીનામા આપી રહ્યા છે. તો બીજી તરફ કર્ણાટક ભાજપા હવે સરકાર રચવા માટે દાવો કરી રહી છે. કોંગ્રેસ માટે આ કપરા સમયમાં દેશના ગોવા રાજ્યમાંથી પણ ખરાબ સમાચાર આવી રહ્યા છે. તાજેતરના એક રિપોર્ટ મુજબ ગોવા […]

Continue Reading

64 ગીર ગાયોનું ગેરકાયદેસર સ્થળાંતર છતાં સરકારનું મૌન…

ગુજરાતમાંથી ગીર ગાયોનું ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરાઈ રહ્યું છે. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે 64 ગાયોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ બાબતની જાણ થયા બાદ સરકારે જવાબદાર ગણાતા તમામ ઉચ્ચ અધિકારીઓની સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. જુનાગઢ તથા રાજકોટના જિલ્લા કલેકટર […]

Continue Reading

UP: કલેક્ટરના ઘરે CBIના દરોડા, 47 લાખ રૂપિયા મળ્યા

ઉત્તરપ્રદેશના બહુચર્ચિત માઈનિંગ સ્કેમમાં CBI દ્વારા બુધવારે બુલંદ શહેરના કલેક્ટર અભયકુમાર સિંહના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. માઈનિંગ સ્કેમ થયુ ત્યારે યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ યાદવ સીએમ હતા. CBIની ટીમોએ બુલંદ શહેર ઉપરાંત ફતેપુર, આઝમગઢ, અલ્હાબાદ, નોએડા, ગોરખપુરમાં પણ દરોડા પાડ્યા હતા. બુલંદના કલેક્ટર અભયસિંહના ઘરેથી 47 લાખ રુપિયા CBIને મળ્યા બાદ […]

Continue Reading

હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV

હ્યુન્ડાઈની પ્રથમ ઈલેક્ટ્રિક એસયુવી કાર KONA આજે ભારતમાં લોન્ચ થઈ હતી. આ કાર એક્સ શો રૂમ કિંમત 25.30 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. આ કાર એક વખત ચાર્જ થયા બાદ 452 કિમી સુધી ચાલશે. પદયાત્રીઓને ચેતવણી આપવા માટે આમા વર્ચ્યુઅલ એન્જિન સાઉન્ડ છે. હ્યુન્ડાઈ કોનાને એસી સોર્સથી ચાર્જ થવામાં 6 કલાક જેટલો સમય […]

Continue Reading

બાલાકોટ હવાઈ હુમલાના કારણે પાકિસ્તાનમાંથી ઘુસણખોરીમાં 43%નો ઘટાડો થયોઃ સરકાર

બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હવાઈ હુમલા પછી પાકિસ્તાનમાંથી કરવામાં આવતી ઘુસણખોરીમાં 43%નો ઘટાડો થયો છે. સરકારે સંસદમાં આ વાત જણાવી છે. ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા એક જવાબમાં જણાવાયું છે કે, ભારતીય સુરક્ષા દળોની કડક કાર્યવાહીના કારણે જન્મુ-કાશ્મીરમાં વર્ષ 2018ની સરખામણીએ વર્ષ 2019ના પ્રથમ છ મહિનામાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થયો છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ […]

Continue Reading

લગ્ન પહેલા જરૂરી બનશે HIV ટેસ્ટ, સરકાર બનાવવા જઈ રહી છે કાયદો

ગોવાની બીજેપી સરકાર લગ્નને લઈ ટુંક સમયમાં એક કાયદો બનાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ લગ્ન પહેલા એચઆઈવી ટેસ્ટ કરાવવાનું ફરજીયાત બની શકે છે. ગોવાના સ્વાસ્થ્ય અને કાયદા મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે, સરકાર વિવાહના રજીસ્ટ્રેશન પહેલા એચઆઈવી ટેસ્ટ ફરજીયાત કરવા પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ પર કાયદા વિભાગની સલાહ પણ લેવામાં […]

Continue Reading

અમેરીકન ઉત્પાદનો પર વધારે શુલ્ક હવે સ્વિકાર્ય નથી: ટ્રમ્પ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરવારા ભારતને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કેસ ભારતે અમેરીકન ઉત્પાદનોમાં ઘણાં લાંબા સમયથી વધારે શુલ્ક લગાવેલું છે. પરંતુ હવે તેને સ્વિકાર્ય કરવામાં આવશે નહી. ડોનાલ્ડ ટ્રમ્પની આ ચેતવણીને હળવાશથી લઇ શકાય નહી કારણ કે, અમેરીકાએ ચીન સાથે ટ્રેડ વોરની શરૂઆત આ રીતે જ કરી હતી. […]

Continue Reading

ભારતીય વાયુસેના પેન્ડિંગ રહેલા બે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને અંતિમ રૂપ આપશે

દેશનું સામાન્ય બજેટ રજૂ થવાની સાથે ભારતીય વાયુસેના હવે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા બે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને અંતિમ રૂપ આપવામાં લાગી ગઇ છે. રૂપિયા દોઢ લાખ કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય વાયુસેનાને 170 નવા એરક્રાફ્ટ મળવાના છે. ટાટા-એરબસના કંસોર્ટિયમ અંતર્ગત ચાલુ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળી શકે છે.. જો કે બાકીના […]

Continue Reading

પાકિસ્તાનના સૌથી વજનદાર વ્યક્તિને હોસ્પિટલમાં શંકાસ્પદ હાલતમાં મોત

પાકિસ્તાનના સૌથી વધારે વજન ધરાવતા વ્યક્તિનું હોસ્પિટલમાં યોગ્ય દરકારના અભાવે નિધન થયું છે. લાહોરથી આશરે ૪૦૦ કિમી દૂર આવેલા સાદિકાબાદના રહેવાસી ૫૫ વર્ષીય નૂરૂલ હસન ૩૩૦ કિગ્રાથી પણ વધારે વજન ધરાવતા હતા અને તાજેતરમાં જ લિપોસક્શનની સફળ સર્જરીમાંથી પસાર થયા હતા. શાલમાર હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં મહિલા દર્દીના નિધન બાદ તેના પરિવારજનો દ્વારા અરાજકતા ફેલાવવામાં […]

Continue Reading

કાશ્મીરમાં સ્થિતિ બેકાબૂ, માનવ અધિકારોનો ભંગ થતો રોકવામાં ભારત-પાક. નિષ્ફળ : યુએન

કાશ્મીર ભારતનું જ અભિન્ન રાજ્ય હોવા છતા તેમાં હવે સંયુક્ત રાષ્ટ્ર પણ દખલ દેવા લાગ્યું છે. પાકિસ્તાનની વારંવાર થઇ રહેલી જુઠી ફરિયાદોને પગલે સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીર અંગે એક વિવાદિત રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ એવા જુઠા દાવા કર્યા છે કે જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે અને ભારત તેમજ પાકિસ્તાન […]

Continue Reading