ખેડૂતો માટે આવી સૌથી મોટી ખુશખબર, હવામાન વિભાગે ચોમાસાની કરી આ આગાહી

ભારતનાં હવામાન વિભાગે ચોમાસા વિશે આગાહી કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. વધુમાં હવામાન વિભાગે અન્ય દેશોની હવામાન એજન્સીઓના દાવાને ફગાવતાં કહ્યું કે અલનિનો નબળું રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મેં મહિનાના અંતમાં ભારતના દક્ષિણ – પશ્ચિમ છેડાથી ચોમાસાની શરૂઆત થશે જે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતનાં 70% વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગની […]

Continue Reading

ટીક ટોકથી મોતનો પ્રથમ બનાવ : વીડિયો બનાવતાં સમયે છૂટેલી ગોળી કાળ બની ગઈ

તાજેતરના દિવસોમાં ટિક ટોક એપ સમાચારમાં છે. જ્યારે આ એપ ઘણી વિવાદાસ્પદ કારણોસર ચર્ચામાં રહી છે. ત્યારે દિલ્હીમાં શનિવારની રાત્રે ત્રણ મિત્રો ઈન્ડીયા ગેટની મુલાકાત લેવા ગયા હતા. જેમનું નામ સલમાન, સોહેલ અને આમિર હતા. તેઓ ઈન્ડીયા ગેટની મુલાકાત કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછા ફરતી વખતે સલમાન કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. ત્યારે […]

Continue Reading

ખગોળશાસ્ત્રીઓએ બ્લેક હોલની પહેલી ફોટો દુનિયા સામે રજૂ કરી

ખગોળશાસ્ત્રીઓ પહેલી વાર અવકાશમાં સ્થિત બ્લેક હોલની પહેલી ફોટો દુનિયા સમક્ષ રજૂ કરી છે. બ્રહ્માંડમાં હાજર બ્લેક હોલ સૌથી તાકતવર ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે જે તારાઓને પણ પોતાની અંદર સમાવી લે છે. ખગોળશાસ્ત્રીઓએ બ્રસેલ્સ, શાંઘાઇ, ટોક્યો, સેન્ટિયાગો, વોશિંગ્ટન અને તાઇપેમાં અલગ-અલગ સમ્મેલનોમાં જણાવ્યું કે, ઘાટ્ટા રંગની આકૃતિ પાછળ નારંગી રંગની ગેસ અને પ્લાઝમા આકાશગંગામાં પાંચ […]

Continue Reading

મોદીને વોટ આપવા છોડી દીધી લાખોના પગારની નોકરી, ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યો આ વ્યક્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેટલાએ પ્રશંસક છે, પરંતુ એક પ્રશંસક એવો પણ છે, જેણે વોટ આપવા માટે ઓસ્ટ્રેલિયામાં સારી એવી નોકરી છોડી દીધી. આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હતો અને વોટિંગ કરવા જવા માટે રજા ન મળી તો તેણે નોકરી છોડી વોટ આપવાનું ઉચ્ચીત સમજ્યું. જીહાં, કર્ણાટકના રહેવાસી સુધીન્દ્ર હેબ્બાર નામના આ વ્યક્તિએ એટલા માટે નોકરી […]

Continue Reading

નેપાળમાં ‘PUBG’ ગેમ પર પ્રતિબંધ

કોર્ટના આદેશ પછી નેપાળમાં લોકપ્રિય મલ્ટિપ્લેયર ઇન્ટરનેટ ગેમ ‘પબીજી’ પર પ્રતિબંધ મૂકાયો છે. આ પાછળનું કારણ એ છે કે આ ગેમ રમતા યુવાનો અને બાળકોના વર્તન પર નકારાત્મક અસર પડી રહી હતી. ત્યારે મીડિયામાં તેની જાણકારી આપવામાં આપવામાં આવી હતી. જ્યારે નેપાળી મીડિયાના જણાવ્યા પ્રમાણે નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી દ્રારા તમામ ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને […]

Continue Reading

જેટના પાયલટ-એન્જિનિયર સ્પાઈસ જેટમાં 50 ટકા ઓછી સેલરીએ કામ કરવા તૈયાર

સ્પાઈસ જેટે દેવામાં ડૂબેલી કંપની જેટ એરવેઝના એન્જિનિયરો અને પાયલટોને નોકરીની ઓફર કરી છે. જોકે તેમાં કંપનીએ જેટના કર્મચારીઓને તેમની હાલની સેલરીની સરખામણીએ 30થી 50 ટકા ઓછી સેલરીથી નોકરીની ઓફર કરી છે. અમુક કર્મચારીઓએ તેમા સહમતી પણ દાખલી છે જ્યારે અમુક કર્મચારીઓને જેટનું સંકટ દૂર થવાની આશા છે. આ દરમિયાન જેટના 1100 પાયલટે નોકરી પર […]

Continue Reading

રિલાયન્સ જિયોએ ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ તેની કામગીરીના અઢી વર્ષના સમયગાળામાં ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો છે. તેમાથી તેના ગુજરાત ખાતેના કુલ યુઝર્સની સંખ્યા ૧.૯૫ કરોડ છે. કંપની બીજી માર્ચના રોજ આ સીમાચિન્હ પર પહોંચી હતી. તેમા પણ આઇપીએલની ચાલી રહેલી સીઝનમાં જિયોના યુઝર્સની સંખ્યા ૩૦ કરોડ ગ્રાહકોને વટાવી ગઈ હતી. જિયોએ ભારતમાં તેની વ્યાપારી કામગીરી શરૂ કર્યાના […]

Continue Reading

એક મહિનામાં બીજીવાર વિશ્વભરમાં ઠપ થયા Facebook અને WhatsApp

સોશિયલ મીડિયાના યૂઝરો માટે મહત્વના સમાચાર છે. ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ વિશ્વભરમાં ઠપ થઈ ગયા છે. તેવામાં જો તમારૂ ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી તો ચિંતાનો કોઈ વાત નથી. ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ખુલી રહ્યાં નથી, ભલે તમે મોબાઇલથી ઉપયોગ કરો કે કમ્પ્યૂટર પર. ફેસબુક.કોમ ખુલી રહ્યું નથી અને વોટ્સએપ પર […]

Continue Reading

જાણો, પીએમ મોદીના મતે લોકસભા ચૂંટણીમાં કોના તરફી લહેર મજબૂત છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જનમેદનીને જણાવ્યું કે ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી લહેર 2014ની તુલનાએ ઘણી મજબૂત જણાય છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધો હતો અને જણાવ્યું કે ‘કોંગ્રેસે જલિયાંવાલા બાગની ૧૦૦મી વરસી ઉપર પણ રાજકારણ કર્યું. પરંતુ હવે ભાજપ તરફી પવન વધુ જોરથી […]

Continue Reading

કર્ણાટકમાં PMના હેલિકોપ્ટરમાંથી ઉતારેલા ‘બ્લેક બોક્સ’નો વિવાદ

ચૂંટણી ઘમાસાણ વચ્ચે હવે ભારતના રાજકારણમાં એક બ્લેક બોક્સ વિવાદનું કારણ બન્યું છે. કોંગ્રેસ દાવો કર્યો છે કે, કર્ણાટકના ચિત્રદુર્ગમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક બ્લેક બોક્સ ઉતારીને એક ગાડીમાં રખાયું હતું. કોંગ્રેસ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો હતો. કોંગ્રેસ વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ કર્યા હતા કે, આ બોક્સમાં શું […]

Continue Reading