ખાનગી ક્ષેત્રમાં પૂરા પગાર પર પેન્શન નક્કી કરવાનો રસ્તો સાફ

સુપ્રીમ કોર્ટે ઈપીએફઓ દ્વારા કેરળ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સ્પેશિયલ લીવ પિટીશનને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ખાનગી કંપનીઓથી નિવૃત્ત થનાર કર્મચારીઓને મહત્તમ પેન્શન આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કેરળ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2014ના નિર્ણયમાં મહત્તમ 15 હજાર રૂપિયા માસિક વેતન પર પેન્શનની ગણતરી કરવાનો નિયમ પૂરો કરી દીધો છે. તે સાથે જ છેલ્લા […]

Continue Reading

PAKના F16એ ફેંકેલા બોમ્બ ફૂટ્યા જ નહીં, પણ IAFએ કહ્યું – હવે અમે ફોડીશું

26મી ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પીઓકેમાં સ્થિત બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરી હતી તો તેના બીજા દિવસે ગભરાયેલા પાકિસ્તાને ભારતની વાયુસેનાની સરહદમાં પ્રવેશવાનો અસફળ પ્રયાસ કર્યો હતો. 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન એર ફોર્સે ઉતાવળમાં જમ્મુ-કાશ્મીરની કેટલીક જગ્યાઓ પર બોમ્બ ફેંક્યા હતા. પરંતુ રિપોર્ટ મુજબ પાકિસ્તાન એર ફોર્સના આ બોમ્બ બ્લાસ્ટ થયા જ નથી. જ્યારે હવે આ બોમ્બ […]

Continue Reading

ફેસબૂકની મોટી કાર્યવાહી, કોંગ્રેસના 687 પેજ ડીલીટ કર્યા

લોકસભા ચૂંટણી પહેલા સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકે સોમવારે એક મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ રાખનારા 687 પેજ ડીલીટ કર્યા છે. સમાચાર એજેન્સી રોયટર્સ ઘ્વારા જાહેર કરવામાં આવેલી ખબર અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી આ ફેસબૂક પેજની ફરિયાદ પછી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ફેસબુકે પાકિસ્તાન સેનાના કર્મચારીઓના […]

Continue Reading

નેપાળમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ, 600 લોકો ઘાયલ

નેપાળના દક્ષિણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ અને 600 લોકો ઘાયલ થયાં છે. નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આવેલા તોફાનને કારણે બદારા અને પરસા જિલ્લો પ્રભાવિત થયો છે. આ કુદરતી આફત બાદ સરકારે તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા રામ કૃષ્ણા સુબેદી અનુસાર ચાર ટ્રકમાં સૈનિકોને જરૂરી સામાન સાથે અસરગ્રસ્ત […]

Continue Reading

Johnson and Johnson ફરી વિવાદોમાં, બેબી કેર શેમ્પૂથી કેન્સરનું જોખમ

દરેક માતા-પિતા બાળકો માટે સૌથી શ્રેષ્ઠ અને મોટી કંપનીના પ્રોડક્ટ ખરીદીને ઉપયોગ કરે છે. જેથી તેમનુ બાળક સ્વસ્થ રહે અને બાળકોના આરોગ્ય પર કોઈ દુષ્પ્રભાવ ના પડે પરંતુ એક તાજેતરનો જ કિસ્સો આપને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે આપ જે મોટી પ્રોડક્ટ કોઈપણ ચિંતા વગર આપના બાળકો માટે ખરીદી રહ્યા છો ક્યાંક તે […]

Continue Reading

મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ડ વાડ્રાને શરતી જામીન મળ્યા

મની લોન્ડ્રીંગ કેસમાં રોબર્ટ વાડ્રાને રાહત મળી છે. રોબર્ટ વાડ્રાને કોર્ટે આગોતરા જામીન મળી ગયા છે. આ સાથે જ વાડ્રાના સહયોગી મનોજ અરોરાને પણ આગોતરા જામીન મળી ગયા છે. CBIની વિશેષ કોર્ટે વાડ્રાને આગોતરા જામીન આપ્યા છે. EDનું કહેવું છે કે, તે કોર્ટના આ નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકારશે. જ્યારે કોર્ટે કહ્યું છે કે, રોબર્ટ વાડ્રા […]

Continue Reading

પાકે. અડધી રાત્રે F-16 યુદ્ધ વિમાનોનો આખો કાફલો કર્યો રવાના, ભારતે આપ્યો વળતો જવાબ

આતંકવાદના આકા પાકિસ્તાને વધુ એક વખત ભારતમાં ઘૂસણખોરી કરવાનો અને અડધી રાત્રે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે રાત્રે ત્રણ વાગ્યે પાકિસ્તાનના એફ-16 યુદ્ધ વિમાનોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેના કેટલાક યુદ્ધ વિમાનો પંજાબ બોર્ડર ઉપર આવ્યા હતા. બીજી તરફ ભારતીય એરફોર્સની સતર્કતા અને આક્રમકતાના કારણે પાકિસ્તાનીઓને પલાયન થવાનો વારો આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ […]

Continue Reading

પુંછમાં પાકિસ્તાનનું સતત ફાયરિંગ BSFના ઈન્સ્પેકટર શહીદ, 6 વર્ષની બાળકીનું પણ મોત

પુંછમાં સોમવારે પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કરતા બીએસએફનું એક ઈન્સપેકટર શહીદ થઈ ગયા. આ ફાયરિંગમાં 6 વર્ષની બાળકીનું પણ મોત થઈ ગયું છે. પાકિસ્તાને પુંછના શાહપુર અને કેરની વિસ્તારમાં સવારે 7-45 વાગ્યે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો. કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં પૂરને કારણે 32 લોકોનાં મૃત્યુ, સાત પ્રાંત પ્રભાવિત

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પૂરને પગલે ઓછામાં ઓછાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ જણાવ્યું છે કે ભારે વરસાદ કારણે કેટલાંય મકાનો પડી ગયાં છે અને પૂરમાં કેટલાંય અસ્થાયી આવાસો પણ તણાઈ ગયાં છે. દેશના કુલ સાત પ્રાંત અસરગ્રસ્ત થયા છે, જેમાંથી ફરયાબ, બગધીસ અને હેરત પ્રાંતમાં પૂરની સૌથી વધુ અસર જોવા […]

Continue Reading

ચીનની BRI બેઠકમાં 100થી વધુ દેશો ભાગ લેશે પરંતુ ભારત તેમાં સામેલ નહિ થાય

ચીનનાં બેલ્ટ & રોડ ઇનીસેટીવની 100 થી વધુ દેશોનાં પ્રતિનિધિઓ સામેલ થશે. એક વરિષ્ઠ ચીની અધિકારીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં લગભગ 40 દેશોની સરકારના નેતાઓ પણ સામેલ થશે.ચીને પ્રથમ BRI બેઠક 2017માં યોજી હતી. આ ચાઇનાનાં રાષ્ટ્રપતિની સૌથી પસંદગીની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં ચીનના રોકાણથી મૂળભૂત યોજનાઓનો વિકાસ કરીને ચીનનાં પ્રભુત્વને […]

Continue Reading