ચારેય દોષિતોને એક સાથે ફાંસીના માચડે લટકાવાયાઃ નિર્ભયાને સાત વર્ષ પછી ન્યાય મળ્યો
નિર્ભયા કેસના ચારેય દોષિતો વિનય, અક્ષય, પવન અને મુકેશને આજનો સૂરજ ઉગે તે પહેલા જ ફાંસીના માચડા પર લટકાવી દેવામાં આવ્યા છે. નિર્ભયા અને તેના પરિવારને સાત વર્ષ પછી ન્યાય મળ્યો છે. દિલ્હીના રસ્તાઓ પર લગભગ સાત વર્ષ અગાઉ નિર્ભયાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા ચારેય દોષિતોને ફાસીના માચડા પર લટકાવવા માટે હવે ગણતરીની ઘડીઓ […]
Continue Reading
