ખોટી ઉંમર બતાવતા આઝમ ખાનના દીકરા અબ્દુલ્લાનું સભ્યપદ રદ્દ
અલ્હાબાદ હાઈકોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન તેમજ તેમના પરિવારને મોટો ફટકો આપ્યો છે. આઝમ ખાનના દીકરા અને રામપુરની સ્વાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અબ્દુલ્લાએ પોતાનું ધારાસભ્ય પદ છોડવું પડશે. હાઈકોર્ટે ચૂંટણી સમયે ખોટી ઉંમર બતાવવાના કારણે તેમનું સભ્યપદ રદ્દ કરી દીધું છે. નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના દીકરા […]
Continue Reading
