સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે કરતારપુર તૈયાર છે: ઇમરાન ખાન
કરતારપુર કોરિડોર સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. આ જાણકારી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાતે જ તેમના ટ્વીટર પર આપી છે. રવિવારે તેમણે કરતારપુર કોરિડોર અને ગુરુદ્વારા દરબાર સાહેબના કેટલાક ભવ્ય ફોટો શેર કર્યા હતા અને લખ્યું હતું કે, ગુરુ નાનક દેવની 550મી જયંતી પર સિખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે કરતારપુર તૈયાર છે. કરતારપુર કોરિડોરનું ઉદઘાટન […]
Continue Reading
