પીએમ મોદી આજે અમેરિકાના હ્યૂસ્ટન જવા રવાના થશે, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ૫૦ હજારથી વધુ લોકો આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના હ્યૂસ્ટનની મુલાકાતે જવા રવાના થશે. પીએમ મોદી હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં ૫૦ હજારથી વધારે લોકો હાજરી આપવાના છે. જેમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના ૬૦ જેટલા સાંસદ પણ હાજરી આપવાના છે. અમેરિકાના ૩૩ રાજ્યના ૬૦૦થી વધારે ભારતીય સમુદાય દ્વારા હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં […]

Continue Reading

મેમો ફાટતા અકળાયેલા JEએ પોલીસ સ્ટેશન અને ચોકીનું વીજળી કનેક્શન કટ કરાવ્યું

દેશભરમાં જ્યારથી Motor Vehicle Act કરેલા ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે ત્યારથી દેશના ખૂણે-ખૂણેથી અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જે રીતે કાયદાનું કડક પાલન કરાવી રહ્યા છે એવી જ રીતે પ્રજા પણ એ વાતનું ખાસ ધ્યાન આપી રહી છે કે, પ્રશાસન પણ આ કડક કાયદાનું પાલન કરે. જો કે ઉત્તર પ્રદેશના […]

Continue Reading

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઐતિહાસિક, મેક ઈન ઈન્ડિયાને બળ પુરું પાડશે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં મંત્રી નિર્મલા સિતારમન દ્વારા કોર્પોરેટ ટેક્સમાં આપવામાં આવેલી રાહતને ઐતિહાસિક ગણાવી હતી. શુક્રવારે પીએમ મોદીએ જણણાવ્યું કે કોર્પોરેટ ટેક્સમાં કરાયેલો ઘટાડો ઉલ્લેખનીય છે અને છેલ્લા કેટલાક સમયમાં લેવાયેલા આર્થિક પગલાં દર્શાવે છે કે સરકાર દેશમાં વેપાર કરવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે અને કોઈજ કચાસ બાકી રાખવામાં આવી નથી. ભારતના […]

Continue Reading

‘હું મારી ભૂલ પર શરમ અનુભવી રહ્યો છું’, ચિન્મયાનંદે તમામ આરોપો સ્વીકાર્યા

ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદે પૂછપરછમાં લોની વિદ્યાર્થીની પર બળાત્કારનો ગુનો સ્વીકારી લીધો છે. આ મામલે તપાસ કરી રહેલી એસઆઇટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેનો ખુલાસો કર્યો હતો. SITના ચીફ નવીન અરોડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચિન્મયાનંદે તેમની પર લાગેલા તમામ આરોપોને સ્વીકારી લીધા છે. વાયરલ થયેલા વિડીયોમાં ચિન્મયાનંદે જાતે જ છે, જેનો […]

Continue Reading

સરકારે ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો, સેન્સેક્સમાં 2284 અંકનો ઉછાળો

ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેક્સ ઘટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુક્યું છે. ઘરેલું કંપનીઓ અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે બિલ દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવશે. સરકારે ઘરેલું […]

Continue Reading

મારૂતિના ચેરમેને કહ્યું- યુવાઓ ઓલા-ઉબરનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે, નાણાંમંત્રી 100 ટકા સાચા

ઓલા-ઉબરના કારણે વાહનોની ખરીદી ઘટી હોવાના નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નિવેદનનું દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિના ચેરમેન આર.સી ભાર્ગવે સમર્થન કર્યું છે. ભાર્ગવે મિંટ અખબારમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે નાણાંમંત્રીની વાત 100 ટકા સાચી છે. યુવાઓ કાર ખરીદવાની જગ્યાએ ઓલા અને ઉબર બૂક કરીને તેમની પસંદગીના ગેઝેટ્સ માટે પૈસા બચાવી શકે છે. નાણાંમંત્રીએ થોડા […]

Continue Reading

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને UNમાં પણ મળી નિષ્ફ્ળતા, હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે અને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીકરણ પર ઉતરી આવ્યું છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રએ તેને મોટો આંચકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા કરવાની ના પાડી દીધી છે. યુએનનું કહેવું છે કે બંને દેશો પરસ્પર વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો […]

Continue Reading

ચંદ્રયાન-2: NASAએ લેન્ડિંગ સાઈટની તસવીરો લીધી, મળી શકે છે સારા સમાચાર

ચંદ્રયાનના લેન્ડર વિક્રમની ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ નહી થવાને કારણે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યાં છે તેમ-તેમ સંપર્કની આશા પણ ખતમ થઈ રહી છે પરંતુ નાસાના એક પ્રયાસે આશા જગાવી છે. અમેરીકન અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાના ચંદ્રના ઓર્બિર્ટર દ્વારા ચંદ્રની તે સપાટીની તસવીર ખેંચી છે જ્યાં લેન્ડરે સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. નાસા […]

Continue Reading

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને હાઈકોર્ટની લીલીઝંડી, 4 ગણું વળતર આપવાની ખેડૂતોની માંગ ફગાવી, ખેડૂતો સુપ્રીમમાં જશે

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી 4 ગણું વળતર આપવાની માગ ફગાવી દીધી છે. આ મામલે જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ચુકાદો આપ્યો છે. તેમજ વળતરનો મુદ્દો કોર્ટે ખુલ્લો રાખ્યો છે. હાઈકોર્ટે આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં પણ કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી […]

Continue Reading

એર વાઈસ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા વાયુસેનાના નવા પ્રમુખ બનશે

રક્ષા મંત્રાલયના પ્રમુખ સચિવે ગુરુવારે જણાવ્યું કે, એર વાઈસ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા નવા ચીફ ઓફ એરસ્ટાફ હશે. બીએસ ધનોઆ 30 સપ્ટેમ્બરે ચીફ ઓફ એર સ્ટાફના પદ પરથી રિટાર્યડ થઈ રહ્યા છે. એર વાઈસ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ પાયલટમાંથી એક છે. તેઓ અત્યાર સુધી 27થી વધુ પ્રકારના ફાઈટર અને પરિવહન […]

Continue Reading