બાંગ્લાદેશ સામે 94 રનથી જીતની સાથે વિશ્વકપ-2019ની સફર થઈ પૂરી

બાંગ્લાદેશની ટીમ 44.1 ઓવરમાં 221 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસનએ 77 બોલમાં 6 ચોક્કા સાથે 64 રન બનાવ્યા. લિટન દાસ 32 અને મહમૂદુલ્લાએ 29 રન ફટકાર્યા. શાહિન આફ્રિદીએ પાકિસ્તાન માટે છ વિકેટ લીધી. વિશ્વ કપમાં પાકિસ્તાનમાં કોઈ પણ બોલર દ્વારા કરવામાં આવતો આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. પાકિસ્તાને આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ […]

Continue Reading

19 વર્ષીય હિમા દાસની અન્ય એક ઉપલબ્ધિ, પોલેન્ડમાં 200 મીટરમાં જીત્યું સુવર્ણ ચંદ્રક

ભારતની દોડવીર હિમા દાસે અન્ય એક ઉપલ્બધી પોતાના નામે કરી છે. હીમાએ પોલેન્ડમાં પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રી ખાતે 200 મીટરની મહિલાઓની દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યું છે. વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અને 400 મીટરની રાષ્ટ્રીય વિક્રમ હિમાએ 200 મીટરમાં 23.65 સેકંડનો સમય લીધો હતો. છેલ્લા થોડા મહિનાથી પીઠના દર્દથી પરેશાન હિમામાં 200 મીટરની આ વર્ષે પ્રથમ સ્પર્ધાત્મક સ્પર્ધા […]

Continue Reading

WI VS AFG: વેસ્ટઈન્ડિઝે 23 રનથી અફઘાનિસ્તાનને હરાવ્યું

વિન્ડીઝના 311 રનનો પીછો કરવા ઉતરી અફઘાનિસ્તાનની શરૂઆત સારી નહોતી અફધાનિસ્તાન નિર્ધારીત 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 288 રન બનાવી શક્યું હતું. અને મેચની બીજી ઓવરમાં કપ્તાન ગુલાબદિનની વિકેટ ગુમાવી હતી. જ્યારે અફઘાનિસ્તાન તરફથી ઇકરમ અલી ખિલે 86 અને રહમત શાહે 62 રનની ઈનિંગ રમી હતી. મરણીયો પ્રયાસ કર્યો હતો ટીમને જીત અપાવવાની કોશિશ કરી […]

Continue Reading

ભારતીય ક્રિકેટ ટીમ સુરક્ષાને લઈને નારાજ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) અને ભારતીય ટીમ મેનેજમેન્ટ વચ્ચે ખેલાડીઓની સુરક્ષાની વ્યવસ્થાને લઈને વિવાદ નવો નથી. તેની ફરિયાદ ભારતે આઈસીસીને કરી હતી, પરંતુ તેવું જાણવા મળી રહ્યું છે કે, તેની અપીલની આઈસીસી પર કોઈ અસર થઈ નથી. આ મામલામાં સંબંધ રાખનાર એક સૂત્રએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા ભારતીય ટીમે હોટલમાં ખેલાડીઓની નિજતામાં દખલ પડવાની […]

Continue Reading

ઈંગ્લેન્ડ સેમિ ફાઈનલમાં

બેરસ્ટોની ૧૦૬ રનની ઈનિંગ તેમજ રોય (૬૦) સાથેની ૧૨૩ રનની ઓપનિંગ ભાગીદારી બાદ માર્ક વૂડની ૩૪ રનની ૩ વિકેટની મદદથી ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ૧૧૯ રનથી હરાવીને વટ કે સાથે વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જીતવા માટેના ૩૦૬ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ૧૮૬ રનમાં જ ખખડી ગઈ હતી. સતત બીજી મેચમાં સદી […]

Continue Reading

વર્લ્ડ કપ માટે અવગણના બાદ અંબાતી રાયડૂએ નિવૃત્તિ જાહેર કરી

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં અવગણના પામેલા બેટ્સમેન અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે આ વાત જાહેર કરી હતી. 33 વર્ષીય મિડલ ઓર્ડર બેટ્સમેન રાયડૂને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો પરંતુ ઓલ-રાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થયો હોવા છતાં તેની અવગણના […]

Continue Reading

બાંગ્લાદેશને હરાવી ભારતનો સેમીફાઈનલમાં પ્રવેશ

વર્લ્ડ કપ સેમીફાઇનલથી 1 અંક દૂર ટીમ ઈન્ડિયાનો મુકાબલો આજે બાંગ્લાદેશ સાથે હતો. બાંગ્લાદેશને 28 રને હરાવી ભારતે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની ટીમે બેટિંગ સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જસપ્રિત બુમરાહે 4 જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી. જ્યારે ભુવનેશ્વર, શામી અને ચહેલને 1-1 વિકેટ મળ્યા. બુમરાહે તેની છેલ્લી ઓવરમાં […]

Continue Reading

ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો લીધો નિર્ણય

આઈસીસી વિશ્વ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બર્મિઘમમાં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાઈ રહી છે. આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં આજે બાંગ્લાદેશ સામે રમાનારી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બર્મિંઘમના એજબેસ્ટનમાં આયોજિત મેચમાં ભારતીય ટીમે બે બદલાવ કર્યો છે. કુલદીપ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમારે ટીમમાં સ્થાન અપાયુ છે..જ્યેરે કેદાર જાધવની જગ્યાએ દિનેશ […]

Continue Reading

ઇંગ્લેન્ડે રોકયો ભારતનો વિજય રથ, ધોની-જાધવની બેટિંગ પર ઉઠ્યા પ્રશ્ન

1992 બાદથી આ પહેલી વખત એવું બન્યું જ્યારે વર્લ્ડ કપની કોઇ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને માત આપી દીધી છે. ઇંગ્લેન્ડની ટુર્નામેન્ટના આઠ મેચોમાં આ પાંચમી જીત છે અને 10 અંક થઇ ગયું છે. ઇંગ્લેન્ડની ટીમ અંક ટેબલ પોઇન્ટમાં ચારમાં પહોંચી ગઇ છે. ત્યાં ભારતને સાત મેચોમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. ધોનીએ 31 બોલ પર […]

Continue Reading

વર્લ્ડકપમાં ભારતનો ઈંગ્લેંડ સામે 31 રને પરાજય

વર્લ્ડકપની આજની મેચમાં ઈંગ્લેંડ સામે ભારતની 31 રન હાર થઇ છે. ઈંગ્લેંડના 338 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 306 રન બનાવી શકી અને આ સાથે જ વર્લ્ડ કપમાં ભારતનો વિજય રથ થંભી ગયો છે. આ અગાઉની વર્લ્ડકપની તમામ મેચોમાં ભારતની જીત થઇ હતી. બર્મિઘમના એજબેસ્ટન ખાતે ભારત ઈંગ્લેંડ વચ્ચે વર્લ્ડ કપની […]

Continue Reading