16 વર્ષના આ ભારતીયે ઉઠાવ્યું રેકોર્ડ તોડ વજન, તોડ્યો યૂથ વર્લ્ડ અને એશિયન રેકોર્ડ
ભારતના જેરેમી લાલરિન્નુંગાએ રવિવારે એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયશશિપમાં જોરદાર પ્રદર્શન કરતાં રેકોર્ડ તોડ વજન ઉઠાવ્યું છે. તેણે પુરુષોના 67 કિલો ભા વર્ગની ગ્રુપ બીમં ત્રણ પ્રયાસોમાં 130 અને 134 કિલો ક્લીન વજન ઉઠાવ્યું. આ કારનામાના કારણે તેણે યૂથ અને વર્લ્ડ અને એશિયન રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. આ પ્રદર્શનના કારણે તેણે બીજું સ્થાન મેળવ્યું છે. આ પહેલા […]
Continue Reading
