IPL 2019: મેચ 16 – સનરાઇઝર્સ હૈદરાબાદની દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે જીત

આઇપીએલની સીઝન 12 ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં ત્રીજી મેચ જીતી હતી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 129 રન કર્યા હતા. રનચેઝ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 131 રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જોન બેરિસ્ટોએ શાનદાર શરૂઆત અપાવતા 28 બોલમાં 48 રન કર્યા હતા. તે મેન […]

Continue Reading

CSK વિરૂદ્ધ ગેમ ચેન્જર રહ્યો હાર્દિક પંડ્યા, બેટ અને બોલ બંનેથી મચાવ્યો તરખાટ

હાર્દિક પંડ્યાની ગણતરી હાલના સમયમાં કંઇ એમ જ બેસ્ટ ઓલરાઉન્ડર તરીકે થતી નથી. ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ની સામે બુધવારના રોજ રમાયેલ મુકાબલામાં તેમણે પહેલા બેટિંગથી ધમાકો કર્યો અને પછી 3 મોટી વિકેટ ઝડપી મુંબઇ ઇન્ડિયન્સની જીતમાં અગત્યની ભૂમિકા નિભાવી. તેમણે વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ વિનિંગ પર્ફોમન્સ માટે મેન ઓફ ધ મેચ માટે પસંદ કરાયો. આપને […]

Continue Reading

બેડમિન્ટન : સમીર વર્મા મલેશિયા ઓપનના પહેલા જ રાઉન્ડમાં હારતા બહાર

મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતને લઇન ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના યુવા ખેલાડી સમીર વર્મા મલેશિયા ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયો છે. તે પહેલા રાઉન્ડમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ડીનના શિ યુકીએ હરાવીને બહાર કરી દીધો છે. મધ્યપ્રદેશના સમીરે ગત વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં શિ યુકીને હરાવ્યો […]

Continue Reading

સચિન તેંડુલકર ખરેખર લડશે ચૂંટણી…? આ નેતાએ કર્યો મોટો ખુલાસો

આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણની ગલીઓમાં અનેક અફવાઓ ફેલાઇ રહી છે. આવી જ એક અફવા શનિવારે ઉડી હતી જ્યારે ભારતના જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરની રાજનીતિના મેદાનમાં ઉતરવાની વાત થઈ. જો કે, આ મામલે આજરોજ તે અફવા સાબિત થઇ અને સામે આવ્યું કે, માસ્ટર બ્લાસ્ટર રાજનીતિમાં ઉતરવાનો કોઇ ઇરાદો રાખતા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન તેંડુલકરે […]

Continue Reading

બેડમિન્ટન: વલ્‍ડ રેન્‍કિંગમાં ૬ઠ્ઠા સ્‍થાને રહેલી પીવી સિંધુનો ઇન્‍ડિયા ઓપન સેમીફાઇનલમાં પરાજય

ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ શનિવારે અહીં યોનેક્સ સનરાઇઝ ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમીફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. અહીં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના કે.ડી.જાધવ ઈન્ડોર હોલમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ચીનની ત્રીજી વરીયતા બિંગજિયાઓએ બીજી સીડ ભારતીય ખેલાડીને 23-21, 21-18થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં વર્લ્ડ રેન્કિંગમાં સાતમાં સ્થાન પર રહેલી ચીનની ખેલાડીનો સામનો […]

Continue Reading

બાર્સેલોનાના ફૂટબોલર મેસ્સીએ 2007માં કરેલા ગોલને મળ્યો બેસ્ટ ગોલનો એવોર્ડ

બાર્સેલોના ના ફૂટબોલર લિયોનલ મેસ્સીએ બેસ્ટ ગોલ એવોર્ડમાં ક્લીન સ્વિપ કરી. બાર્સેલોનાના બેસ્ટ ગોલ એવોર્ડમાં ટોપ-3માં આર્જેન્ટિનાના મેસ્સીના ત્રણ ગોલ જ રહ્યા. મેસ્સીએ 2007માં કોપા ડેલ રેની સેમિફાઇનલમાં ગેટાફેની સામે કરેલાં વિજયી ગોલને સર્વશ્રેષ્ઠ ગોલ તરીકે પસંદ કરાયો છે. આ ગોલે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાએ 1986ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની સામે કરેલાં ગોલની યાદ અપાવી […]

Continue Reading

આજે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને મુંબઈ ઈન્ડિયન આમને-સામને

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાર સાથે નિરાશાજનક શરૃઆત કર્યા બાદ આવતીકાલે પ્રવાસી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ યજમાન બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે ટકરાશે, ત્યારે બંને ટીમોની નજર જીતનું ખાતું ખોલાવવા તરફ રહેશે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે આઇપીએલની બારમી સિઝનના સૌપ્રથમ મુકાબલામાં ચેન્નાઈ સુપર […]

Continue Reading

IPL 2019: ‘કમ ઓન પાપા’ કહીને ઘોનીને ચિયર કરતી દેખાઈ દીકરી ઝીવા

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલી IPL-12ની 5મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવી. ચેન્નઈની આ સતત બીજી જીત છે જ્યારે દિલ્હીને બે મેચોમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા દિલ્હી 20 ઑવરમાં 6 વિકેટ પર 147 રન જ બનાવી શકી. જવાબમાં ચેન્નઈએ 19.4 ઓવરમાં ચાર […]

Continue Reading

IPL: ડેવિડ વોર્નરની આક્રમક અડધી સદી, ગંભીરનો રેકોર્ડ તોડ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રવિવારે રમાયેલા મુકાબલા દ્વારા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 12મી સિઝનમાં પુનરાગમન કર્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતા વોર્નરે આ મેચમાં આક્રમક અડધી સદી ફટકારી હતી. વોર્નરે આઈપીએલમાં 37મી અડધી સદી નોંધાવીને ગૌતમ ગંભીરના 36 અડધી સદીના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. જોકે, આન્દ્રે રસેલની ઝંઝાવાતી બેટિંગની મદદથી કોલકાતા […]

Continue Reading

આઈપીએલની 12મી સિઝનનો પ્રારંભ થઈ ગયો

23 માર્ચ 2019થી આઈપીએલની 12મી સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. પહેલો મુકાબલો આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો. ટોસ જીતી મહેન્દ્ર સિંહ ધોની વિરાટ કોહલીને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે પહેલી મેચમાં બેંગ્લોરે ગંભીર રીતે હારનો સામનો કરવો પડ્યો. પહેલા બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17.1 ઓવરમાં […]

Continue Reading