ભારતનો 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો, ન્યૂઝીલેન્ડે 5 વિકેટે હરાવ્યું

ન્યૂઝીલેન્ડે માઉન્ટ માઉનગુઈ ખાતેની અંતિમ વનડે વિકેટે જીતીને ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. ટીમ ઇન્ડિયાનો વનડેમાં 3 કે તેથી વધુ વનડેની સીરિઝમાં 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો છે. છેલ્લે 1989માં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 5-0થી હરાવ્યું હતું. 297 રનનો પીછો કરતા કિવિઝે 47.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર હેનરી નિકોલ્સે કરિયરની 11મી અને સીરિઝમાં બીજી […]

Continue Reading

વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલે કેપ્ટન કોહલીને પણ પાછળ છોડ્યા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્ષ 2020માં 500+ રન બનાવી રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમનાં નવા વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલ આ વર્ષનાં સર્વાધિક રન બનાવનાર ટોપનાં 5 બેટ્સમેનોની યાદીમાં સામેલ છે. અને આ બેટ્સમેનની યાદીમાં ભારતનાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલ પછી કેપ્ટન વિરાટ કોહલી નંબર બે પર છે. કોહલીએ 11 આંતરરાષ્ટ્રીય મેચોમાં 43.88ની રનરેટ પર 395 રન બનાવ્યા છે, આ દરમ્યાન તેમનો ટોપ સ્કોર […]

Continue Reading

U19WC: પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારત ફાઇનલમાં પહોંચ્યુ

અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતે તેના પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને ધૂળ ચટાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે આ ભવ્ય જીત સાથે અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમે સાતમી વાર U19WCના ફાઇનલમાં પ્રવેશવાનો રેકોર્ડ બનાવ્યો છે.  સાઉથ આફ્રિકાના સેનવેસ પાર્ક મેદાન પર પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો, જે પછી ભારત સામે તેણે જીત માટે 172 […]

Continue Reading

45 બોલમાં 48 રનની જરૂર હતી, 7 વિકેટ હાથમાં હતી તેમ છતાં ન્યૂઝીલેન્ડ 7 રને હાર્યું, ભારતે 5-0થી વ્હાઇટવોશ કર્યો

ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. 164 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન કરી શક્યું હતું. રોસ ટેલર(53) અને ટિમ સેઈફર્ટે(50) ફિફટી મારી હતી, જોકે તેમનો પ્રયાસ ફિનિશિંગ […]

Continue Reading

અફઘાનિસ્તાનનાં ‘ટેણીયાઓએ’ દક્ષિણ આફ્રિકાને ધુળ ચાટતુ કર્યું

આઈસીસી અંડર-૧૯ વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ૩૦મી ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને અફઘાનિસ્તાનને ૧૩૦ રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકા ટોસ જીતી જયારે બેટીંગમાં ઉતર્યું ત્યારે અફઘાનિસ્તાન તરફથી રમી રહેલા સફીકુલ્લા ઘાફરીએ ૧૫ […]

Continue Reading

ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મમાંથી નિવૃત્તિ જાહેર કરી

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત તમામ ફોર્મમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર્સ ક્રિકેટર્સમાંથી એક હતા.  ઇરફાને ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચો રમી છે. તેમણે 29 ટેસ્ટ મેચોમાં 100 વિકેટ લીધી છે. તેમનુ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનમાં એક ઇનિંગમાં 59 રન આપીને 7 […]

Continue Reading

ભારતને વર્લ્ડ કપ જીતાવનાર ક્રિકેટરે ઉંમરમાં કરી છેતરપિંડી, એક વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ

ટીમ ઇન્ડિયાને અંડર -19 વર્લ્ડ કપ જીતનાર મનજોત કાલરાને છેતરપિંડી કરવા બદલ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો છે. ગયા અંડર -19 વર્લ્ડ ફાઈનલમાં સદી ફટકારનારા ડાબા હાથનાં ઓપનર મનજોત કાલરને અંડર -16 અને અંડર -19 વર્ષની ઉંમરે કથિત રૂપે છેતરપિંડીના આરોપમાં ડીડીસીએનાં નિવર્તમાન લોકપાલે રણજી ટ્રોફી રમવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા […]

Continue Reading

ક્રિકબઝની દાયકાની વનડે ટીમના કેપ્ટન બન્યા વિરાટ કોહલી

ક્રિકેટની પ્રખ્યાત વેબસાઈટ ક્રિકબઝે વિરાટ કોહલીને પોતાની આ દાયકાની વનડે ટીમના કેપ્ટન બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીને તેમ છતાં ટીમમાં જગ્યા મળી નથી પરંતુ રોહિત શર્માને જરૂર ઓપનર બેટ્સમેનની જવાબદારી છોપવામાં આવી છે. આ ટીમમાં ભારતથી માત્ર બે ખ્લેઅડી છે. સાઉથ આફ્રિકાના ત્રણ ખેલાડીઓ અને ન્યુઝીલેન્ડના બે ખેલાડીઓને જગ્યા મળી છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશથી […]

Continue Reading

વિઝ્ડને દાયકાની T-20 ટીમ જાહેર કરી; કોહલી અને બુમરાહ સામેલ, ધોનીને જગ્યા ન મળી

વિઝ્ડને સોમવારે દાયકાની T-20 ટીમ જાહેર કરી હતી. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને જગ્યા મળી નથી. ઓસ્ટ્રેલિયાના આરોન ફિન્ચને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને મોહમ્મદ નાબીનો પણ ટીમમાં સમાવેશ થયો છે, પાકિસ્તાનના કોઈ ખેલાડીને સ્થાન મળ્યું નથી. વિઝ્ડનની ટીમમાં ઘણા જાણીતા […]

Continue Reading

દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં રમાશે આઈપીએલની ફાઈનલ મેચ

કોલકાતામાં આઈપીએલ ૨૦૨૦ ની હરાજી બાદ લીગને લઈને કવાયત શરુ થઈ ગઈ છે. આઈપીએલ ૨૦૨૦ ના પ્રોગ્રામ, મેચ અને આયોજનથી જોડાયેલ દરેક ગતિવિધિ પર કામ શરુ થઈ ગયું છે. આ હેઠળ સમાચાર મળી રહ્યા છે કે, આઈપીએલ ૨૦૨૦ ની ફાઈનલ મેચ દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં રમાશે. પ્રારંભિક જાણકારી મુજબ આઈપીએલ ૨૦૨૦ ટુર્નામેન્ટ આગામી વર્ષે ૧ […]

Continue Reading