દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 વિકેટે હરાવ્યું, ડી કોકે ફિફટી મારી, સીરિઝ 1-1થી ડ્રો થઇ

દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. 135 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 16. ઓવરમાં અંતે 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે કવિન્ટન ડી કોકે કપ્તાની ઇનિંગ્સ રમતા 52 બોલમાં 6 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 79* રન કર્યા હતા. તેણે પોતાના ટી-20 કરિયરની ચોથી અને કપ્તાન તરીકે […]

Continue Reading

વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારા પહેલા ભારતીય બોક્સર બન્યા અમિત પંઘલ

એશિયન ચેમ્પિયન અમિત પંઘાલ(52 કિગ્રા) શુક્રવારે અહીં અંતિમ ચારની સરખામણીએ કજાખસ્તાનના સારેન બિબોસિનોવને હરાવીને વર્લ્ડ પુરુષ બોક્સિંહ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારા પહેલા ભારતીય બોક્સર બન્યા છે. પંઘાલે આ પડકારજનક મુકાબલામાં 3-2થી જીત મેળવી હવે ફાઈનલમાં તેમનો સામનો શનિવારે ઉજ્બેકિસ્તાનના શાખોબિદિન જોઈરોવ સાથે થશે. જેમણે ફ્રાંસના બિલાલ બેનામાને બીજા સેમીફાઈનલમાં હાર આપી. પંઘાલનો ગ્રાફ ઘણો સારો રહ્યો […]

Continue Reading

બજરંગ પૂનિયાની ઓલંપિકમાં એન્ટ્રી, ટોક્યો ઓલંપિક માટે થયા ક્વોલિફાય

દુનિયાના નં. 1 ભારતીય પહેલવાન બજરંગ પૂનિયા (65 કિગ્રા) અને રવિ કુમાર દહિયા(57 કિગ્રા)એ આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાય થયા છે. નૂર-સુલ્તાન(કજાકિસ્તા)માં ચાલી રહેલી કુશ્તી ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતવાની સાથે જ ભારતીય પહેલવાને આ ઉપલબ્ધી હાંસલ કરી, પરંતુ બંન્ને સેમીફાઈનલમાં હારી ગયા. ગઈ વખતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારા બજરંગ પુનિયા ક્વાર્ટર […]

Continue Reading

પાક ક્રિકેટરોના આવ્યાં આવા દિવસો, હવે ખાવા તો શું જોવા પણ નહી મળે બિરિયાની અને મિઠાઇઓ

પાકિસ્તાનના નવા મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હકે પોતાની ટીમની ફિટનેસ વધારવા માટે ખેલાડીઓની બિરિયાની અને મિઠાઓના સેવન પર પ્રતિબંધ મુકી દીધો છે. વર્લ્ડ કપમાં ભારત સામે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાનના પ્રશંસકોએ પણ પોતાના ખેલાડીઓની ફિટનેસ પર સવાલ ઉભા કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પ્રશંસકે કહ્યું કે ટીમમાં નવુ ફિટનેસ કલ્ચર […]

Continue Reading

ચેસ વર્લ્ડ કપ : ૧૫ વર્ષના સરિને બીજા મુકાબલામાં પણ કોરિને હરાવ્યો

ભારતના પી. હરિકૃષ્ણા, બી.અધિબાન તેમજ વિદિત ગુજરાતી અને ૧૫ વર્ષીય ખેલાડી નિહાલ સરિને રશિયામાં ચાલી રહેલા ચેસ વર્લ્ડ કપના બીજા રાઉન્ડમા પ્રવેશ મેળવી લીધો હતો. ચેસ વર્લ્ડ કપના નિયમ અનુસાર તમામ ખેલાડીઓએ પહેલા રાઉન્ડમાં એક જ હરિફ સામે બે ચેસ મુકાબલા ખેલવાના હતા અને તેમાં વિજેતા બનનારને બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. ૧૭મો સીડ […]

Continue Reading

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રાહુલની બાદબાકી, ગિલને સ્થાન મળ્યું

દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે. ટીમમાંથી આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલની બાદબાકી થઇ છે, જયારે શુભમન ગિલને પહેલી વાર ઇન્ડિયન સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. તે સિવાય ભારતીય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ખરાબ ફોર્મના લીધે રાહુલ ટીમની બહાર થયો: રાહુલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટમાં […]

Continue Reading

સંજય બાંગરે કર્યો સનસનીખેજ ખુલાસો, રવિ શાસ્ત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર પોતાને બેટિંગ કોચ પદથી હટાવવાને લઇ બીસીસીઆઇથી ખુબ જ નારાજ છે. વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ભારતની હાર બાદથી જ સંજદય બાંગર બીસીસીઆઇના નિશાના પર હતા અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ બાદ તેમના સ્થાને વિક્રમ રાઠોડને નવા બેટિંગ કોચ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે ફિલ્ડીંગ કોચ આર.શ્રીધર અને બોલિંગ કોચ […]

Continue Reading

નડાલ યુએસ ઓપનમાં ચેમ્પિયન કારકિર્દીનું 19મું ગ્રાન્ડસ્લેમ જીત્યું

સ્પેનના સુપરસ્ટાર ટેનિસ પ્લેયર રફેલ નડાલ વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. નડાલે અત્યંત રોમાંચક ફાઇનલમાં રશિયાના ડેનિયલ મેડ્વેડેવને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી પરાજય આપ્યો હતો. નડાલની કારકિર્દીનું આ 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આમ, મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાના રોજર ફેડરરના વિક્રમની બરાબરી કરવાથી નડાલ હવે માત્ર એક ટાઇટલ […]

Continue Reading

અફઘાનિસ્તાને એકમાત્ર ટેસ્ટમાં બાંગ્લાદેશને 224 રને હરાવ્યું, કેપ્ટન રાશિદ ખાને મેચમાં 11 વિકેટ ઝડપી

અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ 224 રને જીતી હતી. આ અફઘાન ટીમની વિદેશમાં પ્રથમ જીત છે. અગાઉ 2 ટેસ્ટ રમેલ અફઘાનિસ્તાન ભારત સામે હાર્યું અને આયર્લેન્ડ સામે જીત્યું હતું. આયર્લેન્ડ સામે તેણે તટસ્થ જગ્યાએ જીત મેળવી હતી. 398 રનનો પીછો કરતા બાંગ્લાદેશ બીજા દાવમાં 173 રનમાં ઓલઆઉટ થયું હતું. બીજા દાવમાં 6 અને મેચમાં 11 […]

Continue Reading

કેનેડાની 19 વર્ષીય બિયાંકા એન્દ્રેસ્કૂએ સેરેનાને હરાવીને US ઓપન ટાઇટલ જીત્યું

કેનેડાની 19 વર્ષીય ટેનિસ ખેલાડી બિયાંકા એન્દ્રેસ્કૂએ યુએસ ઓપનમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. એન્દ્રેસ્કૂએ યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને 6-7, 7-5થી સીધા સેટમાં હરાવીને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધું છે. હારની સાથે જ સેરેનાનું 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું છે. કેનેડાની 19 વર્ષીય ખેલાડી બિયાંકા એન્દ્રેસ્કૂએ અત્યંત કપરી […]

Continue Reading