હોલિવૂડની ફિલ્મમાં રાધિકા આપ્ટે જાસૂસના પાત્રમાં જોવા મળશે
ફિલ્મ ‘ધ વેડિંગ ગેસ્ટ’થી હોલીવૂડમાં ડેબ્યુ કરી ચુકેલી રાધિકા આપ્ટે હવે પોતાની આગામી હોલીવૂડ ફિલ્મ રિલીઝની રાહ જોઇ રહી છે. આ ફિલ્મનું નામ ‘લિબરેટ: અ કોલ ટુ સ્પાય’ છે. હાલમાં જ આ ફિલ્મનું પ્રીમિયર એડિનબર્ગ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું. લીડિયા ડીન પિલ્ચરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રાધિકા નબર ઇનાયત ખાનનું પાત્ર ભજવતી જોવા મળશે. […]
Continue Reading
