આલિયાનું એવરેસ્ટ આરોહણ

છેલ્લા કેટલાક વર્ષોમાં આલિયા ભટ્ટે કરેલી ફિલ્મો પર નજર કરશો એટલે કે આલિયા ભટ્ટની ફિલ્મોના પ્રવાસ પર નજર નાખવાથી એક વાત સુપેરે સમજાઈ જશે કે માત્ર ૨૫ જ વર્ષની આલિયાએ એની કારકિર્દીમાં ગણતરીપૂર્વકનું જોખમ ખેડ્યું છે. ફિલ્મ ‘ગલીબૉય’માં રણવીર સિંહની સામે ઝમકદાર દેખાવ કર્યા બાદ હવે ટૂંક સમયમાં આલિયા ફિલ્મ ‘કલંક’ અને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા […]

Continue Reading

વિંગ કમાન્ડર અભિનંદનનો રોલ કરવાની અક્ષય કુમારની ઈચ્છા

બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમારને વિંગ કમાન્ડર અભિનનદના રોલ ભજવવાની ઈચ્છા છે. પુલવામા ટેરર એટેક, એયર સ્ટ્રાઇક અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની જોશ-ઝનૂનની કનિદૈ લાકિઅ કહાની સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવાં માટે અનેક નિર્દેશકો અને નિર્માતાઓ રજીસ્ટર્ડ કરવા બેઠા છે. બોલીવુડના અનેક કલાકારો આ વિષય પર ફિલ્મમાં કનિદૈ લાકિઅ કામ કરવા અકિલા માંગે છે. આ […]

Continue Reading

હું ફિલ્મનું દિગ્દર્શન કરવાની નથી : આલિયા

હિટ ફિલ્મ `ગલી બૉય’માં આક્રમક યુવતી સફીનાના રોલ પર પ્રતિક્રિયા આપતાં અભિનેત્રી આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે ફિલ્મોમાં દેખાઉં છું તેમ હું જાહેર જીવનમાં ઉગ્ર સ્વભાવની નહીં, પરંતુ શાંત સ્વભાવની છું. આલિયાએ તાજેતરમાં જ પોતાની કંપની શરૂ કરી હોઈ તે હવે નિર્માત્રી પણ બની ગઈ છે. જોકે જ્યારે તે દિગ્દર્શનની કામગીરી સંભાળશે કે એવું પૂછવામાં […]

Continue Reading

અક્ષય બાદ હવે પ્રિયંકા પણ કરશે વેબ-સિરીઝ

અક્ષયકુમારે હાલમાં જ ઍમેઝૉન પ્રાઇમ સાથે તેની વેબ-સિરીઝ ‘ધ એન્ડ’ની જાહેરાત કરી હતી. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ હવે વેબ-શો તરફ વળી રહી છે ત્યારે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા પણ એમાંથી બાકાત નથી. ઍમેઝૉન સ્ટુડિયોઝની હેડ જેનિફર સાલ્કેએ કહ્યું હતું કે ‘મને પ્રિયંકા ખૂબ જ પસંદ છે અને તેણે મારી મુલાકાત નિક જોનસ સાથે પણ કરાવી હતી. તેમણે […]

Continue Reading

ફરહાન અખ્તરે કર્યુ કંફર્મ, આ મહિને કરશે GF શિવાની સાથે લગ્ન

બોલીવુડ એક્ટર ફરહાન અખ્તરે વર્તમન દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. જો કે તેમને ક્યારેય પણ પોતાના સંબંધો પર ખુલ્લા મનથી વાત નથી કરી. પણ હવે એક શો માં પહોંચેલા ફરહાને કંફર્મ કર્યુ કે તે શિબાની સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. ઉલ્લેખનીય છે કેતાજેતરમાં ફરહાન ભૂમિ સાથે ચૈટ શો ‘ટેપકાસ્ટ’સમાચાર છે […]

Continue Reading

પિતાએ સંઘર્ષ કરીને પરિવાર ચલાવ્યું, પોતાના દમ પર દીકરી આજે ફરી રહી મર્સડીજમાં લાખો છે ફેન- નેહા કક્કડ

બૉલીવુડ સિંગર નેહા કક્કડ ને કોઈ ઓળખની જરૂર નથી. તે આજે બૉલીવુડની સૌથી પૉપુલર સિંગર છે. તેને એકથી વધીને એક હિટ ગીત ગાયા છે. નેહાનો જન્મ ઉત્તરાખંડના ઋષિકેશમાં 6 જૂન 1988 ને થયું હતું. તેની મા નો નામ નિતિ ચે અને પિતાનો નામ ઋષિકેશ કક્કડ છે. નેહાએ માત્ર 4 વર્ષની ઉમ્રથી જ ગાવું શરૂ કરી […]

Continue Reading

હોલિવૂડ ફિલ્મ ‘ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ.2’માં બપ્પી લહિરીનું ‘ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા’ સામેલ થશે

સંગીતકાર-ગાયક બપ્પી લહિરી ડાન્સિંગ નંબર બનાવવા માટે પ્રખ્યાત છે. વર્ષ 2017માં હોલિવૂડ ફિલ્મ ‘ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ.2’ના હિન્દી ભાષાની પ્રમોશનલ ક્લિપમાં પણ બપ્પી દાનું હિટ સોન્ગ ‘ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા’ સાંભળવા મળ્યું હતું. મનાઈ રહ્યું છે કે હવે આ ફિલ્મમાં તેમના ગીતને કાયદેસર રીતે લેવામાં આવ્યું છે. આ સાથે જ તેઓ રેપર સ્નૂપ ડોગ અને ગાયક એકોન […]

Continue Reading

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ના ટ્રેલરે લોકોના દીલો દિમાગ પર અસર કરી

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ના ટ્રેલરે લોકોના દીલો દિમાગ પર અસર કરી છે, આ ફિલ્મના ગીતો પણ આ જ કારણે સફળ રહ્યા છે. અક્ષય કુમાર જે રીતે તેની દરેક ફિલ્મમાં જાન રેડી દે છે તેવું જ કંઈક હાલ ‘કેસરી’ના ટ્રેલરને જોતા લાગી રહ્યુ છે. દર્શકો પર કેસરી જાદૂ ચલાવવા અક્ષય કુમાર તૈયાર છે. ફિલ્મનું પહેલુ ગીત […]

Continue Reading

ટોટલ ધમાલ ફિલ્મ ૧૦૦ કરોડની કલબમાં પહોંચી ગઇ છે.

‘ટોટલ ધમાલ’ હવે ૧૦૦ કરોડના કલબમાં સામેલ થઇ ગઇ છે. રર ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ કોમેડી ફિલ્મમાં અનિલ કપૂર, અજય દેવગન, માધુરી દીક્ષિત નેને લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. ઇન્દર કુમારે આ ફિલ્મને ડિરેકટ કરી છે જે ‘ધમાલ’ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ કલાકારો ખજાનાની શોધમાં નિકળે છે. બે અઠવાડિયાનાં  કલેકશનની વાત […]

Continue Reading

લુકા છુપી ફિલ્મ માટે દર્શકોનો અભિપ્રાય : હસાવીને લોતપોત કરતી ‘લુકા છુપી’

બોલીવુડે છેલ્લા કેટલાક સમયથી સ્ટોરીઓની દિશા બદલી નાખી છે. અને કાર્તિક આર્યન (Kartik Aaryan) અને કૃતિ સેનન (Kriti Sanon)ની નવી રીલીઝ થયેલ ‘લુકા છુપી (Luka Chuppi)’ આ કડીમાં આવેલ ફિલ્મ છે. નાના શહેરની જીંદગી, રિવાજો અને પરેશાનીઓ અને ખુશીઓ બધુ જ ‘લુકા છુપી (Luka Chuppi)’ માં સમાયુ છે.આ ફિલ્મમાં કલાકારોની અને પૂર્ણ ટીમની ભૂમિકા ખુબ […]

Continue Reading