ડાયરેક્ટરની ઓફર, ફિલ્મ કરવાની છે તું હીરોને મળી લેજે અને સાથે સુઈ જજે
ઘણી હીરોઈન આજના બધા મુદ્દા પર બેબાક પોતાના નિવેદનો રાખે છે અને એમાંથી જ એક એટલે રાધિકા આપ્ટે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને ફિલ્મ જગતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હશે. રાધિકા આપ્ટેને પણ ફિલ્મમાં રોલ માટે સેક્સની ઓફર કરવામાં આવી હતી. કાસ્ટિંગ કાઉચના કિસ્સા સંભળાવતા રાધિકા આપ્ટે જણાવ્યું કે ‘એક વખત એક પ્રોડ્યૂસરનો મારી પર ફોન આવ્યો. […]
Continue Reading
