DPS શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે, 800 વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની DPS ઇસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું કે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા […]

Continue Reading

ચિદંબરમને 106 દિવસ જેલમાં રાખવા બદલો લેવા સમાન હતું: રાહુલ ગાંધી

INX Media Caseમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને સુપ્રીમ કોર્ટે રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. પી. ચિદંબરમ ગુરુવારે સંસદના શિયાળુ સત્રમાં ભાગ લે એવી સંભાવનાઓ છે. જેની જાણકારી તેમના પુત્ર કાર્તિ ચિદંબરમે આપી હતી. જો કે આ દરમિયાન કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સરકાર વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું […]

Continue Reading

જામીન મળ્યા બાદ ચિદંબરમ જેલમૂક્ત થયા, તિહાર જેલ બહાર સમર્થકોએ સ્વાગત કર્યુ

પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ તિહાર જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. INX Media કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એમના જામીન મંજૂર કરતા તેમને રાહત આપી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને એમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ચિદંબરમ ગુરુવારે પત્રકારો સાથે વાત કરશે. પિતાના લેવા માટે જેલ બહાર આવેલા પુત્ર કાર્તિએ તેમની મૂક્તિ […]

Continue Reading

ચિદંબરમને જામીનઃ “વિશ્વાસ છે કે નિષ્પક્ષ સુનવણીમાં નિર્દોષ સાબિત થશે”- રાહુલ ગાંધી

સુપ્રીમ કોર્ટે આઇએનએક્સ મીડિયા મની લૉન્ડ્રિંગ મામલે તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમને જામીન આપવામાં આવી છે. કૉંગ્રેસે આને મોટી જીત જણાવી છે અને કહ્યું કે ચિદંબરમ નિર્દોષ સાબિત થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, “પી ચિદંબરમની 106 દિવસની કેદ પ્રતિશોધપૂર્ણ હતી અને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે નિષ્પક્ષ સુનવણીમાં નિર્દોષ […]

Continue Reading

હૈદરાબાદ રેપ કેસ: આરોપીઓને જલ્દી સજા કરવા ફાસ્ટ્રેક કોર્ટને મળી મંજુરી

હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર પર બળાત્કાર થયા બાદ બર્બરિક હત્યાના કેસ સામે આવ્યા છે, તેણે દેશભરના લોકોને હચમચાવી નાખ્યો છે. આ ગંભીર મામલે દેશભરમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. સાથે જ આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, લોકો એમ પણ કહે છે કે આ કેસની વહેલી તકે સુનાવણી થવી જોઈએ, […]

Continue Reading

2000 રૂપિયાની નોટને બંધ કરવા પર સરકારે આપ્યો આ જવાબ

સરકારનો 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ પ્લાન નથી. નાણાકીય અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકારની હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે, તેમને પુછવામાં આવ્યું હતું કે, શું સરકાર તબક્કાવાર રીતે 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, અનુરાગ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના રાજભવનને ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ એલર્ટ

ઉત્તરપ્રદેશના લખનૌ સ્થિત રાજભવનને ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનારા ઉગ્રવાદી સંગઠન TSPCએ લખ્યું છે કે, જો 10 દિવસની અંદર રાજ્યપાલ રાજભવનને છોડીને નહી જાય તો રાજભવન ઉડાવી દેવામાં આવશે. જે બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલના અધિક મુખ્ય સચિવે ગૃહ વિભાગને પત્ર મોકલી દીધો છે. પોલીસ આ મામલે એલર્ટ મોડમાં છે. આ પત્ર ઝારખંડના […]

Continue Reading

કોંગ્રેસ પાર્ટી પર હૈદરાબાદની એક કંપની પાસેથી રૂપિયા 170 કરોડ લેવાનો આરોપ, આવક વેરા વિભાગે નોટિસ ફટકારી

આવક વેરા (IT) વિભાગે મંગળવારે હૈદરાબાદની એક કંપની પાસેથી મોટી રકમ મેળવવા બદલ કોંગ્રેસ પક્ષને નોટિસ ફટકારી છે. કોંગ્રેસ પર આ કંપની પાસેથી રૂપિયા 170 કરોડની રકમ ફંડ સ્વરૂપમાં મળી હતી. વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના અધિકારીઓના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામકાજ […]

Continue Reading

રાજ્યસભામાં SPG બિલ પાસ, અમિત શાહ કહ્યું- ગાંધી પરિવારની સુરક્ષા બદલવામાં આવી છે, હટાવવામાં નહીં

ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) બિલ વિશે નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે, આ બિલમાં અમે પાંચમું સંશોધન કર્યું છે અને તે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યું. હા, આ પહેલાં 4 સુધારા કરવામાં આવ્યા હતા…તે ખરેખર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. વિવાદો અને હોબાળા પછી અંતે […]

Continue Reading

પ્રિયંકાના ઘરમાં ઘુસણખોરી કરનારી કારને CRPF અને દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની ગાડી સમજી હતી

પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં તૈનાત એજન્સીઓને ઘુસણખોરી કરનારી ગાડી ઓળખવામાં ગફલત થઇ હતી. CRPF અને દિલ્હી પોલીસે ઘુસણખોરી કરવા વાળી ગાડીને રાહુલ ગાંધીની કાર સમજી લીધી હતી. જોકે દિલ્હી પોલીસ અને CRPFએ આ મુદ્દે મૌન સેવ્યું છે પરંતુ સૂત્રોએ કહ્યું- ગાડી એટલા માટે કોઇ અડચણ વિના અંદર પહોંચી ગઇ કારણ કે સુરક્ષા કર્મચારીઓએ તેને રાહુલ […]

Continue Reading