કોરોનાથી ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકો, ત્રણ દાયકાના તળિયે આર્થિક વૃદ્ધિદરનું અનુમાન: વર્લ્ડ બેંક
વર્લ્ડ બેંક દ્વારા ભારતનાં અર્થતંત્ર પર અહેવાલમાં આર્થિકવૃદ્ધિ દરમાં ભારે ઘટાડો કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020-21માં તુલનાત્મક આધાર પર ભારતની અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિદર 1.5થી 2.8 ટકા જ રહી જશે. નોંધનીય છે કે ભારતીય અર્થતંત્ર પહેલેથી મંદ ગતિમાં હતું એમાં પણ કોરોના વાયરસના કારણે પડતા પર પાટું જેવા હાલ થયા. કોરોના વાયરસના કારણે […]
Continue Reading