યોગી આદિત્યનાથ સરકારે ઉત્તરપ્રદેશમાં કૉલેજ અને યુનિવર્સિટીમાં મોબાઈલ પર લગાવ્યો પ્રતિબંધ

યોગી આદિત્યનાથ સરકારે ઉત્તરપ્રદેશ રાજ્યની કૉલેજ અને યુનિવર્સિટીમાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશની ઉચ્ચ શિક્ષણ વિભાગે કૉલેજમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવા સંબંધિત સરક્યૂલર જાહેર કર્યો છે. તેના અનુસાર રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં શિક્ષકો પણ સ્માર્ટફોન લઈને પ્રવેશ કરી શકશે નહીં. સરકારે તમામ સરકારી અને સરકાર માન્ય સંસ્થામાં પ્રતિબંધ લગાવવાનો […]

Continue Reading

PM મોદીનાં કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- અર્થવ્યવસ્થા બગાડનારા જેલમાં, આ તો શરૂઆત છે

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચૂંટણી સભા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, આતંકવાદ, મુંબઈ હુમલા અને આર્ટિકલ 370ને લઇને કૉંગ્રેસ સહિત વિરોધી દળો પર જોરદાર હુમલો કર્યો. પૂર્વ નાણાં મંત્રી ચિદમ્બરમ તરફ ઇશારો કરતા પીએમે કહ્યું કે, “10 વર્ષ સુધી દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરનારાઓમાંથી ઘણા લોકો જેલમાં બંધ છે. આ તો હજુ સફાઈ અભિયાનની શરૂઆત છે. આગળ […]

Continue Reading

દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને 6 માસની જેલની સજા

દિલ્હીની એક કોર્ટે દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલને એક બિલ્ડરના ઘરમાં ઘુસણખોરી કરવા મામલે છ માસની જેલ સજા ફટકારી છે. કોર્ટે ગયા શુક્રવારે ગોયલે આ મામલે દોષી જાહેર કર્યા છે. મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સમર વિશાલે ગોયલ અને ચાર અન્યને આ મામલે દોષી જાહેર કરતા જણાવ્યું હતું કે, રામ નિવાસ ગોયલ, સુમિત ગોયલ, હિતેશ ખન્ના, […]

Continue Reading

INX મીડિયા કેસ: પી.ચિદમ્બરમની મુશ્કેલીઓનો અંત નથી! 24 ઓક્ટોબર સુધી રહેશે કસ્ટડીમાં

પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટે તેમને વેસ્ટર્ન ટોઈલેટ વાપરવાની તથા ઘેર બનેલું ભોજન ખાવાની મંજૂરી આપી છે. દિલ્હી કોર્ટના આદેશાનુસાર ઈડીએ તિહાડ જેલમાંથી ચિદમ્બરને કસ્ટડીમાં લીધા હતા. 21 ઓગસ્ટે સીબીઆઈ દ્વારા ધરપકડ થયા બાદ ચિદમ્બરમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં હતા. આ પહેલા દિલ્હી કોર્ટના આદેશાનુસાર ઈડીએ ચિદમ્બરમ્ની બે કલાકની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. ચિદમ્બરમ્ની પૂછપરછ […]

Continue Reading

ઈડીએ જેલમાં પૂછપરછ પછી ચિદમ્બરમની ધરપકડ કરી, સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં

આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મનિ લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પૂર્વ નાણાંમત્રી પી. ચિદમ્બરમની અંદાજે બે કલાક તિહાડ જેલમાં જ પૂછપરછ કરી હતી. વિશેષ કોર્ટમાંથી મંજૂરી મળ્યા પછી ઈડીની ટીમ સવારે તિહાડ જેલ પહોંચી હતી. પૂછપરછ પછી ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ચિદમ્બરમની પત્ની અને તેનો દીકરો કાર્તિ પણ તેમને મળવા જેલ […]

Continue Reading

દક્ષિણ એશિયાનાં તમામ દેશોમાં ભારત સૌથી નીચલા પગથિયે, આ છે મોદી સરકારનો વિકાસ

117 દેશોનાં નામ ધરાવતી ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત પાકિસ્તાન કરતાં પણ નીચલા સ્થઆને ગબડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. દક્ષિણ એશિયાનાં તમામ દેશોમાં ભારત સૌથી નીચલા પગથિયે છે. હાલ ભારત 102મા સ્થાન પર છે. 117 દેશોની યાદીમાં અન્ય એશિયાઇ દેશો 66થી 94 મા સ્થાન પર છે જ્યારે ભારત 102મા સ્થાન પર છે. બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇંડિયા, […]

Continue Reading

સરકારે આપી ભેટ, પોસ્ટનાં બચત ખાતાધારકો માટે શરૂ થઈ મોબાઈલ બેંકિંગની સુવિધા

પોસ્ટ વિભાગે પોતાના બચત ખાતાધારકો માટે તહેવારની સીઝનમાં મોટી ભેટ આપતાં તેમના માટે મોબાઈલ બેંકિંગની સુવિધા આખા દેશમાં મંગળવારથી શરૂ કરી દીધી છે. આ સુવિધાનો લાભ દેશભરમાં તે ગ્રાહકોને મળશે, જેમનું બચત ખાતુ પોસ્ટનાં કોર બેંકિંગ સોલ્યુશન સાથે જોડાયેલાં છે. આ વિશે પોસ્ટ વિભાગે સર્કુલર રજૂ કરી દીધો છે. પોસ્ટ વિભાગે એક વર્ષ પહેલાં ગ્રાહકો […]

Continue Reading

સિબ્બલે પીએમ મોદીને કહ્યુંઃ‘મોદીજી કામ પર લાગી જાઓ, ફોટા ઓછો ખેંચાવો’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયેલા અભિજીત બેનર્જીના કેટલાક નિવદેનનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મંગળવારે કટાક્ષ કરતા કહ્યું કે, મોદીએ કામ પર લાગી જવું જોઈએ અને ફોટા ઓછો ખેંચાવવા જોઈએ. કપિલ સિબ્બલે ટ્વીટ કર્યું છે કે, શું મોદીજી સાંભળી રહ્યાં છે ? અભિજીત બેનર્જીએ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા […]

Continue Reading

ગવર્નરે કહ્યું- મમતાની ઉપસ્થિતિમાં અપમાન થયું, તૃણમૂલે કહ્યું- નિવેદન ગરિમાને અનુકૂળ નહીં

રાજ્યપાલ જગદીપ ધનકરે કહ્યું કે દુર્ગા પૂજા કાર્નિવલમાં તેમનું અપમાન થયું છે. 11 ઓક્ટોબરના કોલકાતામાં તૃણમૂલ સરકાર તરફથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામેલ થયા હતાં. રાજ્યપાલ દિનકરને આ આયોજનમાં કથિત રૂપે સાઇડલાઇન કરી દેવાયા હતા. તેમને બેસવા માટે જે સીટ આપવામાં આવી ત્યાંથી કાર્યક્રમ પણ બરોબર દેખાયો નહીં. ધનકરે કહ્યું- હું બહું જ […]

Continue Reading

ED ચિદમ્બરમની તિહાર જેલમાં આવતીકાલે પુછપરછ કરશે, કોર્ટે મંજૂરી આપી

INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને વધુ એક ઝાટકો વાગ્યો છે. દિલ્હીની એક કોર્ટે ED (ઇન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ)ને ચિદમ્બરમને તિહાર જેલમાં 30 મિનિટ સુધી પુછપરછ માટેની મંજૂરી આપી દીધી છે. ED બુધવારે પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે પુછપરછ કરશે. આ ઉપરાંત કોર્ટે EDને પુછપરછ બાદ જરૂર પડે તો તેમની ધરપકડ કરવાની મંજૂરી […]

Continue Reading