INX મીડિયા કેસ / ચિદમ્બરમ માટે આજે ખાસ દિવસ, સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટ અલગ અલગ કેસમાં કરી શકે છે નિર્ણય

પૂર્વ વિત્તમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને માટે 5 સપ્ટેમ્બર 2019 અને ગુરુવારનો દિવસ ખાસ રહ્યો છે. મંગળવારે સોલિસિટર જનરલ તુષાર મેહતા તરફથી કહેવામાં આવ્યું કે પી ચિદમ્બરમની તરફથી સોમવારે જ અંતરિમ જામીન માટે અપીલ કરાઇ હતી. જેના પર રાઉજ અવેન્યૂ કોર્ટમાં સુનાવણી થવાની છે. આજે સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ કેસમાં જામીન રદ કરવા માટે […]

Continue Reading

અમિત શાહે કહ્યું કાશ્મીરમાં કોઈની જમીન છીનવાશે નહીં

જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ ગામોના સરપંચ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મુલાકાત કરી. ધ હિન્દુના અહેવાલ મુજબ તેમણે આશ્વાસન આપ્યું છે કે ઉદ્યોગો, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા માટે સરકારી જમીનનો જ ઉપયોગ થશે. બીજા કોઈની જમીન છીનવાશે નહીં. તેમણે એમ પણ કહ્યું છે કે આવનારા 20 થી 25 દિવસમાં […]

Continue Reading

કાશ્મીર મામલે ઈમરાન ખાનના વકિલે જ ઈમરાન ખાનનું સ્વાહા કરી નાખ્યું

પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવા માગે છે. જોકે તેને આ પહેલા જ ફટકાર લાગી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનના જે વકીલ છે તેને સ્પષ્ટતા કરી દીધી છે કે કાશ્મીર મામલે પાકિસ્તાન પાસે યોગ્ય પુરાવા અને દસ્તાવેજો તેમજ કેસ મજબૂત બનાવવા માટેનો કોઇ આધાર નથી તેથી ભારત સામે હાર થઇ શકે છે. પાકિસ્તાન કાશ્મીર મામલો […]

Continue Reading

સોનિયા ગાંધી અધ્યક્ષ બન્યા અને હવે મુશ્કેલી અરવિંદ કેજરીવાલની વધવાની છે

આમ આદમી પાર્ટીના અસંતુષ્ટ ધારાસભ્ય અલકા લામ્બા આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળતાં તેઓ આગામી વર્ષના પ્રારંભે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાય એવી અટકળોને વેગ મળ્યો છે. લામ્બાએ જો કે પોતે દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓની ચર્ચા માટે શ્રીમતી ગાંધીને મલ્યા હોવાનું જણાવ્યું હતુ. અગાઉ, કોંગ્રેસમાંથી જ રાજકીય કારકીર્દી શરૂ કરનારા […]

Continue Reading

ગીર ગાયોની આબાદી વધારવા ઈચ્છે છે સરકાર, બ્રાઝિલથી મંગાવશે વીર્યના એક લાખ ડોઝ

ગુજરાતના ગિરના સિંહની ચર્ચાતો તમે સાંભળી હશે પરંતુ ગિરના ગાયો વિશે ઓછી જાણકારી જ લોકો પાસે છે. ગિરની ગાયો ભારતની બીજી સામાન્ય ગાયો કરતા વધુ દુધ આપે છે. ગિર ગાય એકવાર બાળકના જન્મ પછી વધુમાં વધુ 5000 લીટર દુધ આપે છે, જ્યારે સામાન્ય ગાય 2થી અઢી હજાર લીટર દુધ આપે છે. કેન્દ્ર સરકાર આ જાતીની […]

Continue Reading

ભાજપ અને બજરંગ દળ પૈસા લઇ પાક. માટે જાસુસી કરે છે : દિગ્વિજયનો વિવાદ

કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વિજયસિંહે દાવો કર્યો હતો કે ભાજપ અને બજરંગદળ બન્ને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ પાસેથી પૈસા લે છે. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ દિગ્વિજયસિંહ પર પણ આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે દિગ્વિજયસિંહ આવા નિવેદનો કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. રવિવારે દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મારા નિવેદનને કેટલીક ચેનલો બહુ […]

Continue Reading

કાશ્મીર મામલે પાકે. ફરી રોદણા રોયા પણ કામ ન આવ્યું

માલદિવમાં સાઉથ એશિયન સ્પીકર સમિટ યોજાઇ હતી, જેમાં દક્ષિણ એશિયાના જેટલા પણ દેશો છે તેમના સંસદના સ્પીકર જોડાયા હતા. આ સ્પીકરોમાં પાકિસ્તાનના નેશનલ એસેમ્બ્લી સ્પીકર કાસિમ સુરીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ભારતે બહુ જ આક્રામકતાથી તેનો જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના સ્પીકરની બોલતી બંધ કરી દીધી હતી. અંતે પાક.ના મનસુબા અહીં પણ […]

Continue Reading

હાથમાં તલવાર સાથે મિયાંદાદનુ નાટક, ભારતીયોને મારવાની ધમકી

ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનમા થયેલા એક વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે ફરી નાટક કર્યુ હતુ. મિયાંદાદે હાથમાં તલવાર લઈને ભારતને ધમકી આપી હતી. જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તે તલવાર સાથે કહી રહ્યો છે કે, જો હું બેટથી સિક્સ મારતો હોઉં તો આ […]

Continue Reading

પાકિસ્તાનની સંસદમાં થાય છે રાહુલ ગાંધીનાં નિવેદનનો ઉપયોગ, શરમ કરે કોંગ્રેસીઓ : અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસામાં ઘણી વિકાસ પરિયોજનાઓનુ ઉદ્ધાટન કર્યુ હતુ. સેલવાસમાં શાહે કહ્યુ હતુકે, આજે અહીં એક બાદ એક કરોડો રૂપિયાનાં કાર્યો માટે લોકાર્પણ થયા છે. આ દરેક કામ આ સંઘ પ્રદેશનાં વિકાસ માર્ગને આગળ લઈ જશે. ઘણા વર્ષોથી અહીંના લોકો વિકાસની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વિકાસ […]

Continue Reading

પાકિસ્તાનના PM ઈમરાન ખાનની પત્નીએ પીએમ નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા, કહ્યું હું તેમની….

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની નીતિઓથી સમ્રગ દુનિયાનું દિલ જીત્યું છે. જમ્મૂ-કાશ્મીરના નિર્ણયને લઇને મોદીની ફેન્સ ફોલોઈંગ વધારો થયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાનએ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, હું તેમની ફેન થઇ ગઇ છું. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે, જેમાં રેહમ જહાં પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના […]

Continue Reading