PM નરેન્દ્ર મોદી કોરોના વાઇરસના કેરને કારણે હોળીના કાર્યક્રમમાં ભાગ નહીં લે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને કારણે ચાલુ વર્ષે હોળીના કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “કોરોના વાઇરસ ફેલાતો અટકે તે માટે વિશ્વભરમાં નિષ્ણાતો સામૂહિક કાર્યક્રમો ઘટાડવાની સલાહ આપે છે. આથી મેં આ વખતે હોળી મિલનના કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.” ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો […]
Continue Reading
