TMCની ખુલ્લી ગુંડાગર્દી, રોડ શોમાં અમિત શાહની ગાડી પર લાકડીઓ ફેંકાઈ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભારે બબાલ થઈ હતી. રોડ શો દરમિયાન એટલી હદે પથ્થરમારો થયો કે ભાજપના અનેક કાર્યકર્તાઓ ઉપરાંત અનેક પત્રકારોને પણ ઈજાઓ પહોંચી હતી. તો અનેક ઠેકાણે ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેના કારણે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. […]
Continue Reading
