‘નમો ટીવી’ પર ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણીપંચે ભાજપને આપી નોટીસ
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ પણ નમો ટીવી પર ચૂંટણી સંબધીત સામગ્રીનું પ્રસારણ કરવા બદલ ભાજપને નોટીસ આપી છે. જેની જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આપી. દિલ્હીમાં લોકસભાની તમામ સીટો પર રવિવારે મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણી પ્રચાર શુક્રવાર સાંજે છ વાગ્યાથી શાંત પડી ગયો હતો. ચૂંટણી અધિકારી રણવીર સિંહે […]
Continue Reading
