મોદી સામે ચૂંટણી લડવા માગતા તેજ બહાદુર યાદવને સુપ્રીમ કોર્ટે દાદ ન આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની જેમની ઉમેદવારી ચૂંટણીપંચે રદી કરી છે તે પૂર્વ બીએસએફ સૈનિક તેજ બહાદુર યાદવની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ વારાણસીના જિલ્લા ચૂંટણી અધિકારીએ સીમા સુરક્ષાદળના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવનું વારાણસી લોકસભા બેઠક પરનું ઉમેદવારીપત્રક રદ કરી દીધું હતું અને તેની સામે તેજ બહાદુરે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. સુપ્રીમ કોર્ટે […]
Continue Reading
